Paisa No Power - Janu Solanki
Singer:- Janu Solanki , Lyrics :- Bhavik Barot
Music :- Bechar Thakor , Label :- Kinara Films Patan
Singer:- Janu Solanki , Lyrics :- Bhavik Barot
Music :- Bechar Thakor , Label :- Kinara Films Patan
Paisa No Power Lyrics in Gujarati
| પૈસાનો પાવર લિરિક્સ ગુજરાતીમાં
મારી મજબૂરી નો તે ફાયદો ઉઠાવ્યો
મારી મજબૂરી નો તે ફાયદો ઉઠાવ્યો
તને પૈસાની લાલચમાં મારો પ્રેમના દેખાયો
ભૂલી ગયા તમે જે સાથે સમય વિતાવ્યો
તને પૈસાની લાલચમાં મારો પ્રેમ ના દેખાયો
હો મીઠી મીઠી વાતોમાં મને તે ફસાવી
તારી માટે આવી હું સબંધ બધાં તોડી
ખબર નહી કેમ ગયો મારા પ્રેમને તું ઠુકરાવી
કયા રે કારણે મારાં પ્રેમને તે ભૂલાયો
કયા રે કારણે મારાં પ્રેમને તે ભૂલાયો
તને પૈસાની લાલચમાં મારો પ્રેમ ના દેખાયો (૨)
હાલ શું છે મારા એ તું શું જાણે
કેવી રમત રમી ગયા મારી હારે
કિસ્મત ની મારી લકીર ટુટી ગઈ
તારા વિના હું સાવ એકલી પડી ગઈ
પાગલ ની જેમ રેજ ભટક્યા કરૂ છું
ગલીએ ગલીએ તને સોધતી ફરૂ છું
તારી યાદો માં રાત દિન હું રડું છું
હો કેમ તમે મને હવે આટલું સતાવો (૨)
તને પૈસાની લાલચમાં મારો પ્રેમ ના દેખાયો
હો. ક્યારે હવે ફરી પાછા તમે મળશો
નહીં રહું જ્યારે દુનિયામાં ત્યારે તમે રડશો
રોઈ રોઈ ને તારી આખો રે ભરાસે
તારા જોયા પેલા મને મોત આવી જાશે
સપનાઓ થઈ ગયા દિલમાં દફન હવે
ઓઢી લીધુ ચેહરા પર કફન મેં હવે
તારી ભૂલ નો થાસે પછતાવો રે તને
તારા કરેલા ગુનાની ના માફી તને મળશે
તારા કરેલા ગુનાની ના માફી તને મળશે
મારા પ્રેમની સાચી ત્યારે કદર તને થાસે
મારી મજબૂરી નો તે તો ફાયદો ઉઠાવ્યો
પૈસાની લાલચ માં મારો પ્રેમ ના દેખાયો
મારી મજબૂરી નો તે ફાયદો ઉઠાવ્યો
તને પૈસાની લાલચમાં મારો પ્રેમના દેખાયો
ભૂલી ગયા તમે જે સાથે સમય વિતાવ્યો
તને પૈસાની લાલચમાં મારો પ્રેમ ના દેખાયો
હો મીઠી મીઠી વાતોમાં મને તે ફસાવી
તારી માટે આવી હું સબંધ બધાં તોડી
ખબર નહી કેમ ગયો મારા પ્રેમને તું ઠુકરાવી
કયા રે કારણે મારાં પ્રેમને તે ભૂલાયો
કયા રે કારણે મારાં પ્રેમને તે ભૂલાયો
તને પૈસાની લાલચમાં મારો પ્રેમ ના દેખાયો (૨)
હાલ શું છે મારા એ તું શું જાણે
કેવી રમત રમી ગયા મારી હારે
કિસ્મત ની મારી લકીર ટુટી ગઈ
તારા વિના હું સાવ એકલી પડી ગઈ
પાગલ ની જેમ રેજ ભટક્યા કરૂ છું
ગલીએ ગલીએ તને સોધતી ફરૂ છું
તારી યાદો માં રાત દિન હું રડું છું
હો કેમ તમે મને હવે આટલું સતાવો (૨)
તને પૈસાની લાલચમાં મારો પ્રેમ ના દેખાયો
હો. ક્યારે હવે ફરી પાછા તમે મળશો
નહીં રહું જ્યારે દુનિયામાં ત્યારે તમે રડશો
રોઈ રોઈ ને તારી આખો રે ભરાસે
તારા જોયા પેલા મને મોત આવી જાશે
સપનાઓ થઈ ગયા દિલમાં દફન હવે
ઓઢી લીધુ ચેહરા પર કફન મેં હવે
તારી ભૂલ નો થાસે પછતાવો રે તને
તારા કરેલા ગુનાની ના માફી તને મળશે
તારા કરેલા ગુનાની ના માફી તને મળશે
મારા પ્રેમની સાચી ત્યારે કદર તને થાસે
મારી મજબૂરી નો તે તો ફાયદો ઉઠાવ્યો
પૈસાની લાલચ માં મારો પ્રેમ ના દેખાયો
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon