Nai Male Choy Duniya Ma Tane Pyar Aavo - Janu Solanki
Singer : Janu Solanki , Lyrics : Darshan Baazigar
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
Singer : Janu Solanki , Lyrics : Darshan Baazigar
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
Nai Male Choy Duniya Ma Tane Pyar Aavo Lyrics in Gujarati
| નઈ મળે ચોય દુનિયામા તને પ્યાર આવો લિરિક્સ ગુજરાતીમાં
હો તારા દિલ ને પૂછી લેજે, કેવો હતો પ્યાર મારો
નહી મળે ચોય દુનિયા માં, તને પ્યાર આવો ( ૨ )
હો મતલબ હતો, ત્યા સુધી મારુ રાખ્યું
જીવ હતા એક, તોય દિલ તોડી નાખ્યુ
હો દિલ ને પૂછી લેજે, કયા હતો સ્વાથ મારો ( ૨ )
નહી મળે ચોય દુનિયા માં, તને પ્યાર આવો... ( ૨ )
હો કિસ્મત માં, હોય નતુ મળતુ નથી
કોઈ આ દિલ ને, સમજતું નથી
હો મજબુરી નુ નામ, દઈ મજાક બનાઈ
તમે મારા પ્રેમ ની, હરાજી બોલાઈ
હો દિલ ના થયા ટુકડા, ને સપના રોડાયા
અમે તારા પ્રેમ માં, દરદર ભટકાયા
હો તારા દિલ ને પૂછી લેજે, કેવો હતો પ્યાર મારો ( ૨ )
નહી મળે ચોય દુનિયા માં, તને પ્યાર આવો ... ( ૨ )
હો સપના જોયાતા, એ પુરા ના થયા
હો દિલ ના ઓરતા, અધુરા રહી ગયા
હો માન્યા જેને પોતાના, એ મારા ના થયા
દિલ ના અરમાનો, તુટી રે ગયા
હો મતલબ આ પ્રેમ નો, મને ના હમજાવો
જે તમને ગમે તમે એની જોડે જાવો

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon