Tari Mani Sogandh Sant Thai Gayo Lyrics in Gujarati | તારી માની સોગંધ સંત થઈ ગયો લિરિક્સ ગુજરાતીમાં

Tari Mani Sogandh Sant Thai Gayo - Mahesh Vanzara
Singer : Mahesh Vanzara , Lyrics : Ramesh Vachiya
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
 
 
Tari Mani Sogandh Sant Thai Gayo Lyrics in Gujarati
| તારી માની સોગંધ સંત થઈ ગયો લિરિક્સ ગુજરાતીમાં 
 
હે જાવ કરી લો મજા, હે તમને દઈ દિધી રજા
હવે નહિ નદીયે તમને બકા
તારે તો રોજ ના ડખા, એને લીધે મારે રે વખા
હવે નથી કરવી પ્રેમની જાફા
હે ગાય થઈ જા ગાય થઈ જા...

હે તારા મારા પ્રેમનો જેદી અંત થઈ ગયો ( (૨)
તારી માની સોગંદ હુ તો ગોડી સંત થઈ ગયો
અરે અરે રે દુખ ભરી જવાની માં મારે જંપ થઈ ગયો  (૨)
તારી માની સોગંદ, આશિક તારો સંત થઈ ગયો, રાધે રાધે
જાણી રે લીધુ તારુ હાચુ સવરૂપ, ઉતરી રે ગયુ મારા પ્રેમનુ ભૂત
હે ભઈ જેવા ભઈબંધ માં ફરી હમ્પ થઈ ગયો  (૨)
તને છોડ્યા પછી, હુ તો ગોડી સંત થઈ ગયો
હે હે તારી માની સોગંદ, હુ તો સંત થઈ ગયો....

હો રોજના તારા જગડા, ને રોજનો બખાડો
રાતુની રાતો બગડે, બગડે મારો દાડો
હો બક બક કરીને, વરસાવે કેરકાળો 
કાયમના લમણા લઇ, આયો છે કનતાળો 
હે નખરા રે ઊઠવી, તારા સોખ કર્યા પુરા
મીઠા જાડના મુળ ખાઈ, મારા હાલ કર્યા બુરા
તમે તમે તો ભિખારી કર્યા
હે તને પ્રેમ કરી જીંદગી નો, કલક રહી ગયો  (૨)
તને છોડ્યા પછી, ગોડી હુ તો સંત થઈ ગયો
હો તારી માના હમ હુ તો સિધો સંત થાઈ ગયો ....

હો હાચુ મને કેતા હતા, ભાઈયો મારા
પ્રેમ કરવા કરત કરો બે વિધા દાણા
હો પ્રેમા લુટાઈ ગયા રાજા ને રજવાડા
ચાર દિવસની ચાંદની પછાળ હોય અંધારા
હો હાચાની કોઈ કિમત નથી, ખોટાની બોલબાલા
બાબુ શુ ના કરે, અતો લાગે એને વાલા
એ અપણા થી નો થાય ભાઈ
એ તારા પ્રેમની માયા જાળ માં, ફસાતા રહી ગયો
તારી  માના હમ ગોડી, હુ તો સંત થઈ ગયો (૨)
નહિ મેળ આવે, બિજે ટ્રાય કરો
અરે તારી માના હમ, ગોડી હુ તો સંત થઈ ગયો.... 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »