Govind Damodar Stotra Lyrics in Gujarati | ગોવિંદ દામોદર સ્તોત્ર લિરિક્સ ગુજરાતીમાં

Govind Damodar Stotra - Ruchita Prajapati
Singer : Ruchita Prajapati , Lyrics : Traditional
Music : Jayesh Sadhu , Label : Meshwa Electronics
 
Govind Damodar Stotra Lyrics in Gujarati
| ગોવિંદ દામોદર સ્તોત્ર લિરિક્સ ગુજરાતીમાં
 

કરારવિન્દેન પદારવિન્દં મુખારવિન્દે વિનિવેશયન્તમ 
વટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલં મુકુન્દં મનસા સ્મરામિ 

શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ 
જીહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ 

વિક્રેતુકામાકિલગોપકન્યા મુરારિપાદાર્પિતચિત્તવૃત્તિ: 
દધ્યાદિકં મોહવશાદવોચદ ગોવિંદ દામોદર માધવેતિ 

ગૃહે ગૃહે ગોપવધુ કદમ્બા: સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ 
પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદર માધવેતિ 

સુખં શયાના નિલયે નિજેપિ નામાનિ વિષ્ણો: પ્રવદંતિ મર્ત્યા:
તે નીશ્ચિતં તન્મયતાં વ્રજંતિ ગોવિંદ દામોદર માધવેતિ 

જીહવે સદૈવં ભજ સુંદરાણિ નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણિ 
સમસ્ત ભક્તાર્તિ વિનાશનાનિ  ગોવિંદ દામોદર માધવેતિ 

સુખાવસાને ઇદમેવ સારં દુઃખા વસાને ઇદમેવ જ્ઞેયમ 
દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામોદર માધવેતિ 

શ્રીકૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણો 
જીહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ 

જિહવે રસજ્ઞે મધુરપ્રિયા ત્વં સત્યં હિતં ત્વાં પરમં વદામિ 
આવર્ણયેથા મધુરાક્ષરાણિ ગોવિંદ દામોદર માધવેતિ 

ત્વામેવ યાચે મમ દેહિ જિહવે સમાગતે દણ્ડધરે કૃતાન્તે 
વક્તવ્યમેવં મધુરં સુભક્ત્યા ગોવિંદ દામોદર માધવેતિ 

શ્રીનાથ વિશ્વેશ્વર વિશ્વમૂર્તે શ્રીદેવકીનન્દન દૈત્યશત્રો 
જીહવે પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »