Ahir Ni Ahirani Lyrics in Gujarati | આહીરની આહીરાણી લિરિક્સ ગુજરાતીમાં

Ahir Ni Ahirani - Arjun Ahir
Singer : Arjun Ahir , Lyrics : Dipraj Boriya
Music : Raju Sudra , Label : Bansidhar Studio
 
Ahir Ni Ahirani Lyrics in Gujarati
| આહીરની આહીરાણી લિરિક્સ ગુજરાતીમાં 
 
જીમીને કાપડા રે આહીરાણીને શોભતા રે 
સોહે માથે નવલખો હાર રે 
આહીરની આહીરાણી પાણીડાં નીસરા રે 
આહીરની આહીરાણી પાણીડાં નીસરા રે 

ઘૂઘરીયાળા બળદો આહીર તારા જુલતા રે 
ઘૂઘરીયાળા બળદો આહીર તારા જુલતા રે 
આહીરાણી ભાથું લઈને આવે રે 
આહીરાણી ભાથું લઈને આવે રે 
પ્રેમથી આહીરને ખવડાવે રે 
ભાવથી આહીરને જમાડે રે 
આહીરની આહીરાણી પાણીડાં નીસરા રે 
www.gujaratitracks.com

રોજીને અસવારે આહીર ઘોડા ખેલવે રે 
રોજીને અસવારે આહીર ઘોડા ખેલવે રે 
આહીરાણી નેહડાનો અજવાસ રે 
હે આહીરાણી નેહડાનો અજવાસ રે 
મુરલીધર પુરે આહીરોની આશ રે 
આહીરની આહીરાણી પાણીડાં નીસરા રે 
આહીરની આહીરાણી પાણીડાં નીસરા રે 
આહીરની આહીરાણી પાણીડાં નીસરા રે  
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »