Dil Tutya Ni Party - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Vijaysinh Gol
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
Singer : Rakesh Barot , Lyrics : Vijaysinh Gol
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
Dil Tutya Ni Party Lyrics in Gujarati
| દિલ તૂટ્યાની પાર્ટી લિરિક્સ ગુજરાતીમાં
હે મારા દિલ તૂટ્યા ની પાર્ટી છે તમે આવજો ભઈ
હે મારા બ્રેક ની પાર્ટી છે તમે આવજો ભઈ
હે મારા સુખ ના સાથીદાર થવા દુઃખ ના ભાગીદાર...(૨)
જે મળે એ લાવજો ભઈ
હે મારા હે મારા હે મારા બ્રેક ની પાર્ટી છે ભઈ તમે આવજો ભઈ
હે મારા ટેન્શન ફ્રીની પાર્ટી છે તમે આવજો ભઈ...
અરે ટેન્શન નહી લેવાનુ ભઈ ચિલડ મારવાનુ
એક જગ્યાએ થી તૂટે તો બીજે દિલ મારવાનુ
મરી મરી જિંદગી કેમ જીવવાનું
કોક ના ભરોશે કેમ રેવાનું...(૨)
હે મારા હે મારા હે મારા દિલ તૂટ્યા નું બેસણું તમે આવજો ભઈ
હે મારા ટેન્શન ફ્રીની પાર્ટી છે તમે આવજો ભઈ...
અરે હદ થી વધારે એને હુતો પ્રેમ કરતો તો...(૨)
ખુદ થી વધારે એના પર હું ભરોશો કરતો તો
બીજા માટે ભરોશે એ તોડી ગઈ
બીજા ની બાહો માં એ ઝુલી ગઈ
બીજા માટે એ મને ભૂલી ગઈ
બીજા ની બાહો માં એ ઝુલી ગઈ
હે મારા હે મારા હે મારા પ્રેમ નું પરવેલ છે તમે આવજો ભઈ
હે મારી યાદો ની વિદાઈ છે તમે આવજો ભઈ તમે આવજો ભઈ...

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon