Sau Koi Piyarma Jay Mahadevji - Ruchita Prajapati
Singer : Ruchita Prajapati , Music : Jayesh Sadhu
Lyrics : Kalyan Das , Label : Meshwa Electronics
Singer : Ruchita Prajapati , Music : Jayesh Sadhu
Lyrics : Kalyan Das , Label : Meshwa Electronics
Sau Koi Piyarma Jay Mahadevji Lyrics in Gujarati
| સૌ કોઈ પિયરમાં જાય મહાદેવજી લિરિક્સ ગુજરાતીમાં
સૌ કોઈ પિયરીયામાં જાય મહાદેવજી
સૌ કોઈ પિયરીયામાં જાય રે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
સૌ કોઈ પિયરીયામાં જાય મહાદેવજી
સૌ કોઈ પિયરીયામાં જાય રે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
કેટલા દિવસનો વદાડ પાર્વતી
કેટલા દિવસનો વદાડ રે
હે તમે કેટલા દિવસે પાછા આવશો
જેટલા પીપળના પાન મહાદેવજી
જેટલા પીપળના પાન રે
હે અમે એટલા દિવસે પાછા આવશું
સૌ કોઈ પિયરીયામાં જાય મહાદેવજી
સૌ કોઈ પિયરીયામાં જાય રે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
રથ કર્યો તૈયાર મહાદેવજી એ
રથ કર્યો તૈયાર રે
હે એવા પાર્વતી પિયરી જવા નિસરીયા
સરખી સહેલી ઓની સાથ પાર્વતી
સરખી સહેલી ઓની સાથ રે
હે એવા પાણીડાં ભરવાને નિસરીયા
સૌ કોઈ પિયરીયામાં જાય મહાદેવજી
સૌ કોઈ પિયરીયામાં જાય રે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
લીધો મોચીડાનો વેશ મહાદેવજીએ
લીધો મોચીડાનો વેશ રે
હે એવી ખભે શોભે છે લાલ મોજડી
કરો મોજડીયુના મુલ મોચીડા તમે
કરો મોજડીયુના મુલ રે
હે મારા પગમાં શોભે છે લાલ મોજડી
સૌ કોઈ પિયરીયામાં જાય મહાદેવજી
સૌ કોઈ પિયરીયામાં જાય રે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
થાય નહીં મોજડીયુના મુલ પાર્વતી
થાય નહીં મોજડીયુના મુલ રે
હે આતો મોંઘા મુલોની મારી મોજડી
આપું બે ચાર ગામ મોચીડા તને
આપું હું બે ચાર ગામ રે
હે એવો તને આપું તને હૈયા કેરો હારલો
સૌ કોઈ પિયરીયામાં જાય મહાદેવજી
સૌ કોઈ પિયરીયામાં જાય રે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
રાંધોને ભાવતા ભોજન પારવતી
રાંધોને ભાવતા ભોજન રે
હે તારે હાથે જમવાના ઘણા કોડ છે
ગુરુ પ્રતાપે કલ્યાણ દાસ ગાય રે
ગુરુ પ્રતાપે ગાય રે
હે હું તો તમારા ચરણોનો દાસ છું
સૌ કોઈ પિયરીયામાં જાય મહાદેવજી
સૌ કોઈ પિયરીયામાં જાય રે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
સૌ કોઈ પિયરીયામાં જાય રે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
સૌ કોઈ પિયરીયામાં જાય મહાદેવજી
સૌ કોઈ પિયરીયામાં જાય રે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
કેટલા દિવસનો વદાડ પાર્વતી
કેટલા દિવસનો વદાડ રે
હે તમે કેટલા દિવસે પાછા આવશો
જેટલા પીપળના પાન મહાદેવજી
જેટલા પીપળના પાન રે
હે અમે એટલા દિવસે પાછા આવશું
સૌ કોઈ પિયરીયામાં જાય મહાદેવજી
સૌ કોઈ પિયરીયામાં જાય રે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
રથ કર્યો તૈયાર મહાદેવજી એ
રથ કર્યો તૈયાર રે
હે એવા પાર્વતી પિયરી જવા નિસરીયા
સરખી સહેલી ઓની સાથ પાર્વતી
સરખી સહેલી ઓની સાથ રે
હે એવા પાણીડાં ભરવાને નિસરીયા
સૌ કોઈ પિયરીયામાં જાય મહાદેવજી
સૌ કોઈ પિયરીયામાં જાય રે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
લીધો મોચીડાનો વેશ મહાદેવજીએ
લીધો મોચીડાનો વેશ રે
હે એવી ખભે શોભે છે લાલ મોજડી
કરો મોજડીયુના મુલ મોચીડા તમે
કરો મોજડીયુના મુલ રે
હે મારા પગમાં શોભે છે લાલ મોજડી
સૌ કોઈ પિયરીયામાં જાય મહાદેવજી
સૌ કોઈ પિયરીયામાં જાય રે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
થાય નહીં મોજડીયુના મુલ પાર્વતી
થાય નહીં મોજડીયુના મુલ રે
હે આતો મોંઘા મુલોની મારી મોજડી
આપું બે ચાર ગામ મોચીડા તને
આપું હું બે ચાર ગામ રે
હે એવો તને આપું તને હૈયા કેરો હારલો
સૌ કોઈ પિયરીયામાં જાય મહાદેવજી
સૌ કોઈ પિયરીયામાં જાય રે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
રાંધોને ભાવતા ભોજન પારવતી
રાંધોને ભાવતા ભોજન રે
હે તારે હાથે જમવાના ઘણા કોડ છે
ગુરુ પ્રતાપે કલ્યાણ દાસ ગાય રે
ગુરુ પ્રતાપે ગાય રે
હે હું તો તમારા ચરણોનો દાસ છું
સૌ કોઈ પિયરીયામાં જાય મહાદેવજી
સૌ કોઈ પિયરીયામાં જાય રે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
હે મને પિયર જવાના ઘણા કોડ છે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon