Chasmish - Vijay Suvada
Singer : Vijay Suvada , Lyrics : Dharmik Bamosana
Music : Dhaval Kapadiya , Label : Jhankar Music
Singer : Vijay Suvada , Lyrics : Dharmik Bamosana
Music : Dhaval Kapadiya , Label : Jhankar Music
Chasmish Lyrics in Gujarati
| ચશ્મિશ લિરિક્સ ગુજરાતીમાં
હો ચાંદ જેવો તારો ચેહરો
અરે ચાંદ જેવો તારો ચેહરો ને તારા જેવી આંખો...(૨)
ચાંદ જેવો તારો ચેહરો ને તારા જેવી આંખો
ઓય ચશ્મિશ તને ચશ્મા માં જોઈને તારો ચાહક થઈ ગયો
હો તને ચશ્મા માં જોઈને તારો આશિક થઈ ગયો
હેર માં કરે હાઈ લાઈટ મેકઅપ કરે લાઈટ લાઈટ...(૨)
તેને ચશ્મા માં જોઈને તારો ચાહક થઈ ગયો...
હો આઈ થી આઈ નો કોન્ટેક થયો
આંખો માં ફોટો સ્કેન થયો તારો
હો ઓ ઓ ઓ ઓ હો હો ઓ ઓ
તુ છે મારું બટરફ્લાય હું ગાર્ડન મને મળવા આય
હો બ્રેનવોશ કર્યા તે મારા બિગ ફ્રેન્ડ થયા અમે તમારા... (૨)
તને ચશ્મા જોઈને તારો ચાહક થઈ ગયો
તને ચશ્મા જોઈને આઈ લવ યુ બિગ ફ્રેન્ડ યાર
માય યોર લેંગવેગ...
હો વાઇફશ મેચિંગ તારી મારી તને ને દિલ માં કિડનેફ કરી
હો ઓ ઓ ઓ ઓ હો હો ઓ ઓ
આટલી મારી રીસ્પેક્ટ કરો પ્રેમ ને મારા એક્સેપ કરો
હો વી વીઆઈ પી ફેસિલિટી આપુ ઝેડપ્લસ સ્કોરુટી માં રાખુ...(૨)
તને ચશ્મા માં જોઈને તારો ચાહક થઈ ગયો...(૨)
હો સના જેવી તારી સ્કિન કરે છે ગજબ ગ્રો
તને ચશ્મા જોઈને તારો ચાહક થઈ...(૨)
આઈ લવ યુ...

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon