Rudu Rudu Laage Lyrics in Gujarati | રૂડું રૂડું લાગે લિરિક્સ ગુજરાતીમાં

Rudu Rudu Laage - Geeta Jhala & Umesh Barot
Singers : Geeta Jhala & Umesh Barot
Music : Dj Kwid & Gaurav Dhola
Lyrics : Ujjval Dave , Label : Geeta Jhala
 
Rudu Rudu Laage Lyrics in Gujarati
| રૂડું રૂડું લાગે લિરિક્સ ગુજરાતીમાં 
 
રૂડું રૂડું લાગે જ્યારે હોઉં તમારી સાથમાં
સોનેરી સપનાઓ સુવા દેતા નથી રાતમાં
રૂડું રૂડું લાગે જ્યારે હોઉં તમારી સાથમાં
સોનેરી સપનાઓ સુવા દેતા નથી રાતમાં

બસ મીઠું મીઠું તમે બોલી જાણો
શુ વીતે દિલ પર તમે ના જાણો
લાગણીઓ સાચી કહું તો એને
નખરા ગણાવો તમે

પરદેશીયા હાય
સહી લેશું નખરા આપના
જાત જાતના
પણ જોડે મને લઇ જાઓ રે હાય
લઇ જાઓ આપની સાથ રે

તમે આંખોને ગમતું નજરાણું
જગ આખુંય તમારું દિવાનું
છે જન્મોજન્મના સાથી 
એવું લાગે આજ રે

ધબકારો દિલનો હું ચુકી જાઉં
બધું વારે વારે હું ભૂલી જાઉં
જન્મો જન્મને મૂકી 
પ્રેમ આ પળમાં દઈદો મને

પરદેશીયા
બૌ સાંભળ્યા મેહણા આપના
જાતજાતના
પણ આંખો કાંઈ જુદું ગાયે રે હાય
પ્રીતના જો ગીતો ગાયે રે

પરદેશીયા
સહી લેશું નખરા આપના
જાત જાતના
પણ જોડે મને લઇ જાઓ રે હાય
લઇ જાઓ આપની સાથ રે
www.gujaratitracks.com

કહેવા માટે મન આતુર પણ 
હોંઠના માને રે

બસ રાહ જોવામાં સાચી 
વેળા વીતી જાશે રે

થર થર કાંપે હૈયું કહેવા
ગમતી વાતો રે

નહીં બોલો તો મેહના ટોણા 
જીતી જાશે રે
જીતી જાશે રે

પરદેશીયા

દુનિયાના બંધન છોડીને
આવું સાથ રે
જીવું છે વ્હાલા તારી હારે રે
ભાવોભવ તારી આસ રે
તમે મારો છેલ્લો શ્વાસ રે
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »