Ram Srushti Na Sarjanhar - Ruchita Prajapati
Singer : Ruchita Prajapati , Lyrics : Traditional
Music : Jayesh Sadhu , Label : Meshwa Electronics
Singer : Ruchita Prajapati , Lyrics : Traditional
Music : Jayesh Sadhu , Label : Meshwa Electronics
Ram Srushti Na Sarjanhar Lyrics in Gujarati
| રામ સૃષ્ટિનો સર્જનહાર લિરિક્સ ગુજરાતીમાં
રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો (2)
એણે દીધો મનુષ્ય અવતાર , એને તમે ઓળખી લ્યો
રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો
જુઓ પાણી પરપોટાનું પૂતળું કર્યું
એમા જળ કેરા બિદુંનું જાદુ ભર્યુ
માના ઉદર માં બેસી ઘડનાર એને તમે ઓળખી લ્યો
રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો
જુઓ મોર પીંછામાં રંગ કોણે પૂર્યા
એવા કીડીના આંતરડા કોણે ધડયા
એતો ઝીણી કળાનો ઘડનાર એને તમે ઓળખી લ્યો
રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો
જુઓ આકાશે વાદળ છવાયા કેવા
એમાં અમૃત જેવા નીર કોણે ભર્યા
જેના હુકમથી વૃષ્ટિ થનાર એને તમે ઓળખી લ્યો
રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો
જુઓ ફૂલ કેવા રંગ રંગનાં કર્યા
એમાં લીલો , પીળો ને રંગ રાતો ભર્યા
કેશ કાળા ને ધોળા કરનાર એને તમે ઓળખી લ્યો
રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો
એણે દીધો મનુષ્ય અવતાર , એને તમે ઓળખી લ્યો
રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો
જુઓ પાણી પરપોટાનું પૂતળું કર્યું
એમા જળ કેરા બિદુંનું જાદુ ભર્યુ
માના ઉદર માં બેસી ઘડનાર એને તમે ઓળખી લ્યો
રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો
જુઓ મોર પીંછામાં રંગ કોણે પૂર્યા
એવા કીડીના આંતરડા કોણે ધડયા
એતો ઝીણી કળાનો ઘડનાર એને તમે ઓળખી લ્યો
રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો
જુઓ આકાશે વાદળ છવાયા કેવા
એમાં અમૃત જેવા નીર કોણે ભર્યા
જેના હુકમથી વૃષ્ટિ થનાર એને તમે ઓળખી લ્યો
રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો
જુઓ ફૂલ કેવા રંગ રંગનાં કર્યા
એમાં લીલો , પીળો ને રંગ રાતો ભર્યા
કેશ કાળા ને ધોળા કરનાર એને તમે ઓળખી લ્યો
રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો
www.gujaratitracks.com
જુઓ નાળિયેરના ઝાડ ઘણા ઉંચા કર્યા
એના ફળમાં ત્રણ ત્રણ પડદા કર્યા
એમાં પાણીનો ભરનાર એને તમે ઓળખી લ્યો
રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો
જુઓ નાળિયેરના ઝાડ ઘણા ઉંચા કર્યા
એના ફળમાં ત્રણ ત્રણ પડદા કર્યા
એમાં પાણીનો ભરનાર એને તમે ઓળખી લ્યો
રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon