Tu Haiye Haali Aave Lyrics in Gujarati | તું હૈયે હાલી આવે લિરિક્સ ગુજરાતીમાં

Tu Haiye Haali Aave - Jigardan Gadhavi
Singer : Jigardan Gadhavi , Music : Rahul Munjariya
Lyrics : Milind Gadhavi , Label : Om Baraiya
 
Tu Haiye Haali Aave Lyrics in Gujarati
| તું હૈયે હાલી આવે લિરિક્સ ગુજરાતીમાં 
 

હો ભીનો ભીનો  સાદ કરે છે રૂપલી રાતો મેઘલી વાતો રે 
 મીઠી ફરિયાદ કરે છે એકલી રાતો મેઘલી વાતો રે

વરસાદી બરસાદી
તારા મારા પ્રેમનો નાતો રે
 હો તારા મારા પ્રેમનો નાતો રે

હે કે તારી રાહમાં હતું આખું આભ રે
કે તારી રાહમાં હતું આખું આભ રે
તું હૈયે હાલી આવે
તું હૈયે હાલી આવે

 હે મારી ધરતી સજી તારા માટે 
તું હૈયે હાલી આવે
તું હૈયે હાલી આવે
www.gujaratitracks.com

ઝીણા ઝીણા બોલે છે મનના મોર 
તું છે મારા કળજડાની કોર 
તારી હરિયાળી આખે હરિયાળું કીધું મારા રે રુદિયાના ગીરવે 
મારા  અજવાળા લઈને પગપાળા આવું રીઝવુંરે મહોબતના પીરને 

હે મને છોડીને ન જાજે મારા પ્રાણ રે 
હે મને છોડીને ન જાજે મારા પ્રાણ રે 
તું હૈયે હાલી આવે
તું હૈયે હાલી આવે

 હે મારી ધરતી સજી તારા માટે 
તું હૈયે હાલી આવે
તું હૈયે હાલી આવે

હે સાજણ સાજણ તારી સોગઠીયું 
હે મારો જીવ લઈને જાય...

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »