Ras No Bharel Tikdo - Jigar Thakor
Singer : Jigar Thakor , Lyrics : Chandu Raval
Music : Amit Barot , Label : Jhankar Music
Singer : Jigar Thakor , Lyrics : Chandu Raval
Music : Amit Barot , Label : Jhankar Music
Ras No Bharel Tikdo Lyrics in Gujarati
| રસ નો ભરેલ ટીકડો લિરિક્સ ગુજરાતીમાં
હે રસ નો ભરેલ ટીકડો, મને ગળયો ગળયો લાગે (૨)
હે ગળયો ગળયો લાગે, મને ખાટો મેઠો લાગે (૨)
રસ નો ભરેલ, ટીકડો મને ખાટો મેઠો લાગે
હે રસ નો ભરેલ ટીકડો, મને ગળયો ગળયો લાગે...
હે નથી ખાવી ચોકલેટ, નથી ખાવી પેપ્સી
મારા માટે ટીકડો બહુ ફેનશી
હે લાવો ભઈબંધો ટીકડો લાવો
રસ નો ટીકડો રસ થી ખાવો
હે ટનાટન ટીકડો વાલો વાલો લાગે
વાલો વાલો લાગે મને ખાટો મેઠો લાગે
રસ નો ભરેલ ટીકડો, મને ખાટો મેઠો લાગે
હે રસ નો ભરેલ ટીકડો મને ગળયો ગળયો લાગે...
હો ટીપટોપ ટીકડાની વાત ના થાતી
ટીકડો જોઈ ફુલી જાય મારી છાતી
હો ટીકડા જોડે લાગે દુનિયા લાગે ખાટી
જોઈ ટીકડો થતો રાજી રાજી
હે આવો ભઈબંધો ટીકડો ખાવા
નહિ મલે આવા જીંદગી ના લાવા
રસ નો ભરેલ ટીકડો, મને ખાટો મેઠો લાગે
હે રસ નો ભરેલ ટીકડો મને ગળયો ગળયો લાગે...
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon