Mashkari - Vinay Nayak
Singer : Vinay Nayak , Lyrics : Pankaj Mistry
Music : Jackie Gajjar , Label : Jhankar Music
Singer : Vinay Nayak , Lyrics : Pankaj Mistry
Music : Jackie Gajjar , Label : Jhankar Music
Mashkari Lyrics in Gujarati
| મશ્કરી લિરિક્સ ગુજરાતીમાં
હા મને હમજી બેઠા ભોળો હશે ગામડાનો છોરો (3)
બેનપણી હામે જોઈ મારી મશ્કરી ઉદાઈ
હા મે જઇને કીધુ હેલો મેડમ ચમ હસો છો ( ૨ )
હે આડી નજર કરી મારી વાત એને ટાળી
વાત એવી બેનપાણી જોડે કરી અંગ્રેજીમાં
તાળી આલી હાથ માંને કીધુ કોક કાનમાં ( ૨ )
હા હુ મનમાં મલકાયો એવુ મનમાં મારા બોલ્યો ( ૨ )
તારા જેવી તો મારા ઘેર છે સતર નોકરાણી
હે વાઈફ પણ મારી બ્રાડેડ જીન્સ વાળી..
હે એની જાત ને હમજતી હતી રસમિકા
મારો રૂપ જાણે રણવીર એની પલમાં
હો મોટી છે દાઢી લાંભા વાળ મારા
એને લાગ્યુ હસે કોક લોફર બજારના
હે આઈ હેવ બોયફ્રેન્ડ કેવાની કરી તૈયારી
એટલા માં રીંગ એપલમાં મારા વાગી ( ૨ )
હા ફોન હતો અકચુલમાં મારી વાઈફનો ( ૨ )
હાવ આર બેબી લવ યુ કઈને અંગ્રેજ ફાડી
એનો પાવર ઉતારવા મેં પણ ઉંનનોર પાડી..
હે હુતો જોયોતો ખાલી એટલુ કેવા
સાઈડ માં લઈલો મેડમ તમારુ એક્ટિવા
હે પાર્કિંગ માં થાર મારી આડુ પડ્યુ એક્ટિવા
અડી જશે થાથુ તો પડશે રે લીશોટા
પણ મેડમ તો હમાતા નતા એટીટ્યુડમાં
રેડી નતા કોઈ મારી વાત હોભળવા ( ૨ )
હા પછી હુતો પાછો આયો ગાડી નો દોર ખોલ્યો
પછી પાછો હુતો આયો ગાડી માં જઇને બેઠો
હોરન વગાડયા થાર નો મેડમ થઈજા પોણી પોણી
હે જતા જતા લમણો વાળી મસ્ત સ્માલ આલી
પેલા મશ્કરી ઉદાઈ જતા જતા લાઈન મારી..
બેનપણી હામે જોઈ મારી મશ્કરી ઉદાઈ
હા મે જઇને કીધુ હેલો મેડમ ચમ હસો છો ( ૨ )
હે આડી નજર કરી મારી વાત એને ટાળી
વાત એવી બેનપાણી જોડે કરી અંગ્રેજીમાં
તાળી આલી હાથ માંને કીધુ કોક કાનમાં ( ૨ )
હા હુ મનમાં મલકાયો એવુ મનમાં મારા બોલ્યો ( ૨ )
તારા જેવી તો મારા ઘેર છે સતર નોકરાણી
હે વાઈફ પણ મારી બ્રાડેડ જીન્સ વાળી..
હે એની જાત ને હમજતી હતી રસમિકા
મારો રૂપ જાણે રણવીર એની પલમાં
હો મોટી છે દાઢી લાંભા વાળ મારા
એને લાગ્યુ હસે કોક લોફર બજારના
હે આઈ હેવ બોયફ્રેન્ડ કેવાની કરી તૈયારી
એટલા માં રીંગ એપલમાં મારા વાગી ( ૨ )
હા ફોન હતો અકચુલમાં મારી વાઈફનો ( ૨ )
હાવ આર બેબી લવ યુ કઈને અંગ્રેજ ફાડી
એનો પાવર ઉતારવા મેં પણ ઉંનનોર પાડી..
હે હુતો જોયોતો ખાલી એટલુ કેવા
સાઈડ માં લઈલો મેડમ તમારુ એક્ટિવા
હે પાર્કિંગ માં થાર મારી આડુ પડ્યુ એક્ટિવા
અડી જશે થાથુ તો પડશે રે લીશોટા
પણ મેડમ તો હમાતા નતા એટીટ્યુડમાં
રેડી નતા કોઈ મારી વાત હોભળવા ( ૨ )
હા પછી હુતો પાછો આયો ગાડી નો દોર ખોલ્યો
પછી પાછો હુતો આયો ગાડી માં જઇને બેઠો
હોરન વગાડયા થાર નો મેડમ થઈજા પોણી પોણી
હે જતા જતા લમણો વાળી મસ્ત સ્માલ આલી
પેલા મશ્કરી ઉદાઈ જતા જતા લાઈન મારી..
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon