He Maa Tara Ashirvad Joiye Lyrics in Gujarati | હે માં તારા આશીર્વાદ જોઈએ લિરિક્સ ગુજરાતીમાં

He Maa Tara Ashirvad Joiye - Jyoti Vanjara
Singer : Jyoti Vanjara , Lyrics : Baldevsinh Chauhan
Music : Rahul - Ravi , Label : Meshwa Films
 
He Maa Tara Ashirvad Joiye Lyrics in Gujarati
| હે માં તારા આશીર્વાદ જોઈએ લિરિક્સ ગુજરાતીમાં 
 
હે ...માં ...
હો ...હો ...માં ...

હે મારી માં તારા આશીર્વાદ જોઈએ
હે મારી માં તારા આશીર્વાદ જોઈએ

હો દિલની રે વાત માંડી તારી આગળ કરીએ 
દિલની રે વાત માંડી તારી આગળ કરીએ 
હે મારી માં તારા આશીર્વાદ જોઈએ
હે મારી માં તારા આશીર્વાદ જોઈએ

હે જગજનની હે જગદંબા અરજી એટલી કરીએ અમે 
હો જગજનની હે જગદંબા અરજી એટલી કરીએ અમે 
તું છે મારી ભાગ્યવિધાતા ચરણે અમને રાખો તમે 

હો દર્શન વિના તો અમે જુરી જુરી મરીએ 
દર્શન વિના તો અમે જુરી જુરી મરીએ 
હે મારી માં તારા આશીર્વાદ જોઈએ
હે મારી માં તારા આશીર્વાદ જોઈએ

હો ડગલે પગલે સાથે રહેજો પડીએ ના પાછા ક્યાંય અમે 
હો ડગલે પગલે સાથે રહેજો પડીએ ના પાછા ક્યાંય અમે 
ચડતી રાખો કુળની મારા વધારો વંશની વેલ તમે 
www.gujaratitracks.com

હો આવે નહીં દુઃખ માંડી કદી મારી ડેલીએ 
આવે નહીં દુઃખ માંડી કદી મારી ડેલીએ 
હે મારી માં તારા આશીર્વાદ જોઈએ
હે મારી માં તારા આશીર્વાદ જોઈએ

હો ધરમ કરતા ઢીલ ના કરીએ સતના માર્ગે ચાલીએ અમે 
હો ધરમ કરતા ઢીલ ના કરીએ સતના માર્ગે ચાલીએ અમે 
થાય ભલેને વેરી હજારો પગલું ના પાછું ભરીએ અમે 

હો તું જો સાથ હોઈ તો પછી પરવા કોની કરીએ 
તું જો સાથ હોઈ તો પછી પરવા કોની કરીએ 
હે મારી માં તારા આશીર્વાદ જોઈએ
હે મારી માં તારા આશીર્વાદ જોઈએ
હો મારી માં તારા આશીર્વાદ જોઈએ
હે મારી માં તારા આશીર્વાદ જોઈએ
 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »