Prem Na Veri Gomna
Singer - Dinesh Thakor & Janu Solanki
Lyrics - Rk Thakor , Music - Sashi Kapadiya
Label - Nairoot Music
Singer - Dinesh Thakor & Janu Solanki
Lyrics - Rk Thakor , Music - Sashi Kapadiya
Label - Nairoot Music
Prem Na Veri Gomna Lyrics in Gujarati
| પ્રેમના વેરી ગોમના લિરિક્સ ગુજરાતીમાં
હો ઘર ના વાડે હું ઉભી તી વાતો એવી તારી થાય
હો ઘર ના વાડે હું ઉભી તી વાતો એવી તારી થાય
મળે તો જીવતો મારુ ભાગી જાય તો હઉ થી હારું
હે ભાગી જાઉં તો ભોમકા લાજે નથી હું કાયર
બાપ ની છે આબરૂ મોટી ખાલી વેમ પડશે ખોટી
હો ઘર ના બધા જાગે હોર રાખે કાયમ તારી
ના આવતો મળવા બકુ જિંદગી છે તું મારી
ઘર ના બધા જાગે હોર રાખે કાયમ તારી
ના આવતો મળવા બકુ જિંદગી છે તું મારી
હે આજ ના દાદે મન મડેલા એ કેમ કરી ભુલાય
હે આજ ના દાદે મન મડેલા એ કેમ કરી ભુલાય
બાજુ નુ ગોમ છે તારુ હૈયુ ના રે હાથ મા મારુ
હો ઘર ના વાડે હું ઉભી તી વાતો એવી તારી થાય
મળે તો જીવતો મારુ ભાગી જાય તો હાઉ થી હારું
બાપ ની છે આબરૂ મોટી ખાલી વેમ પડશે ખોટી
હો તને કઈ થયુ તો હું જીવતા મરી જાહુ
વાતો તારી મડી ના રોકાય મારા આહુ
હો વાલી મારી તારી મજબૂરી મારો જીવ લઈ જાસે
આવિજા મળવા પાછળ જોયુ બધુ જાસે
હો ફોન મેલું છું હમણા પૂરુ થાય જિઓ નું ડેટા
કાલ હવારે મળશુ આતો ઘડીક ના છે ભેટા
ફોન મેલું છું હમણા પૂરુ થાય જિઓ નું ડેટા
કાલ હવારે મળશુ આતો ઘડીક ના છે ભેટા
હે ચાર ચોકડી એ મળવા આવુ કરવી દિલ ની વાત
અરે રે ચાર ચોકડી એ મળવા આવુ કરવી દિલ ની વાત
બાપોરે જમશુ ભેળા કોને બરયા મન ના મેડા
હો ઘર ના વાડે હું ઉભી તી વાતો એવી તારી થાય
મળે તો જીવતો મારુ ભાગી જાય તો હાઉ થી હારું
બાપ ની છે આબરૂ મોટી ખાલી વેમ પડશે ખોટી
હો યાદો ના વિહારા આજ રઈ ગયા છે દિલ મા
મજબૂરી મારી નાખે ફાટ પડી આ પ્રેમ મા
અરે અરે રે તુ ના આવિ મળવા તારી વાતો એવી થાય છે
કાકા કુટુંબ મળી હગપન ના ગોળ ખાય છે
હો આપડી વાતો ખબર પડી એમા હું શુ કરુ
થાય હગપન પાકુ તો હું તરત હાલ મરુ
આપડી વાતો ખબર પડી એમા હું શુ કરુ
થાય હગપન પાકુ તો હું તરત હાલ મારુ
એ ડગલું ના કોઈ અવળું ભરો છે ગળા ના હમ
અરે રે ડગલું ના કોઈ અવળું ભરો છે ગળા ના હમ
ખોટા આ વિચારો ટારો નકે નઇ જીવતો ભાળો

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon