Vali Ne Aavsho Vate Lyrics in Gujarati | વળીને આવશો વાટે લિરિક્સ ગુજરાતીમાં

Vali Ne Aavsho Vate - Rakesh Barot & Apexa Pandya
Singer : Rakesh Barot & Apexa Pandya , Lyrics : Vipul Raval & Pravin Raval
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
 
Vali Ne Aavsho Vate Lyrics in Gujarati
| વળીને આવશો વાટે લિરિક્સ ગુજરાતીમાં 
 
હે નથી ઘર માં મોન મારું પૂછ્યા જેવી નથી કોઈ વાતે
નથી ઘર માં મોન મારું પૂછ્યા જેવી નથી કોઈ વાતે
હવે રોટલા તમે ખાજો વાલા ઘડી ને રે હાથે
આટલુ એ નથી મારુ હેડતુ તો નથી રેવું તમારી સાથે

હે એ તારે જાવું હોય તો જતી રેને નથી તારા માટે
હોંભળશો આડોશ પાડોસ નું કજીયા કદી ના માટે
ઊઘડશે તારે હૈયા ની ત્યારે આવશો વળી ને વાટે

તમે તો માવડીયા છો નથી માનતા મારુ કેવુ
કઈ કઈ ને તમને થાકી નથી ભેળું આપણે રેવું

હો ઓ આખા ઘરની જવાબદારી બધી મારા એકલા ના માથે
હમજતી નથી ચમ ગણીને બાંધે છે તું માથે
ઊઘડશે તારે હૈયા ની ત્યારે આવશો વળી ને વાટે
હો ઓ ઊઘડશે તારે હૈયા ની ત્યારે આવશો વળી ને વાટે

હો ઓ સાસુ ના ગણે જેઠાણી ના ગણે કોઈ રે વેવાર માં
મોટી બૈયું થઈ ને ફરે અવસર આયે ઘર માં

હો ઓ ઓ ના બોલ્યા માં નવ ગુણ છે મોન આપણું જળવાઈ રેશે
મોટા ની મર્યાદા રાખશો તો હારા ઘર ના સૌ કોઈ કેશે

નોકરાણી ની જેમ વર્તાવ કરે જેમ તેમ બોલે
હું કેટલુ સહન કરુ બધુ મારા માથે ઢોળે

હો ઓ ઓ બઈનો સ્વભાવ છેટ થી એવો છે તુ લઈશ ના મન માથે
તુ એમના જેવી થઈશ તો ઝગડા રેશે કાયમ માટે
ઊઘડશે તારે હૈયા ની ત્યારે આવશો વળી ને વાટે
હો ઓ ઊઘડશે તારે હૈયા ની ત્યારે આવશો વળી ને વાટે

હો ઓ તમે તમારા ધંધે હો મારે હૂંડી વચ્ચે હોપારી
હાચી વાત કેવા જઉં તો કે નથી બતાવવી હોશિયારી

મારી ગોડી હમજી ગયો હું બધુ તારે કેવાનો છે અધિકાર
હવે નાખ બધું કૂવામાં એ કર્યો ભૂલ નો સ્વીકાર
અમે સાસુ વહુ હંમપી ને રેશુ નહીં કરશું માથા કૂટ
હવે મોન વધ્યું મારુ બધી વાતે મળી છૂટ

હો ઓ ઓ હવુ હારા વના થયા ચિંતા ઓછી થઈ એક વાતે
હવે હળી મળીને રેશુ આપણે ઘર ના બધા સાથે
ઉઘાડી તારે હૈયા ની ત્યારે આયા વળી ને વાટે

હવે નથી જવું મારે રિસાઈ ને મારે રેવુ તમારી સાથે
હો ઓ ઓ હવે ઉઘાડી તારે હૈયા ની ત્યારે આયા વળી ને વાટે
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »