Lagan Thai Jya Love Bhuli Jya Lyrics in Gujarati | લગન થઇ જ્યાં લવ ભૂલી જ્યાં લિરિક્સ ગુજરાતીમાં

 Lagan Thai Jya Love Bhuli Jya
Singer : Rakesh Barot & Reshma Thakor
Lyrics : Aarav Kathi
Music : Mehul Barot & Rakesh Barot
Label : Jhankar Music
 
 Lagan Thai Jya Love Bhuli Jya Lyrics in Gujarati
| લગન થઇ જ્યાં લવ ભૂલી જ્યાં લિરિક્સ ગુજરાતીમાં 
 
હો ઓ ઓ લગન થઈ જયાં લવ ભુલી જયાં
હે એ એ કરતા નથી એ યાદ
એમ ચેવુ રાખેશે વર હે બોંધીને બેહી જ્યાં ઘર
એમ ચેવુ રાખે તારો વર બોંધીને બેહી જ્યાં ઘર

હે એ એ લગન થઈ જયાં લવ ભુલી જયાં
લગન થઈ જયાં લવ ભુલી જયાં
હે તારા લગન થઈ જયાં લવ ભુલી જયાં
લગન થઈ જયાં લવ ભુલી જયાં
કરતા નથી એ યાદ
એમ ચેવુ રાખેશે વર બોંધીને બેહી જ્યાં ઘર
હો ચેવુ ચેવુ રાખેશે વર બોંધીને બેહી જ્યાં ઘર

હે એ એ કરમ ના કાઠા આપણે ઢોલા
કરમ ના કાઠા આપણે ઢોલા
થઈ ન શક્યા એક હવે મને લાગેશે ડર
તુ એ ગોડા બોધીલે ઘર

હે એ એ જોઈ તો કાલે બજાર માં તને વર હારે
હાથ નતી મેલતી તુ એનો ધોળા દાડે

હે એ મરજી નઈ મજબુરી હતી
મરજી નઈ મજબુરી હતી હમજો મારી વાત
મને હવે લાગેશે ડર તુ એ ગોડા બોધીલે ઘર

હે એ એ હોમે મળી તોય હોમુ ના જોયુ
હોમે મળી તોય હોમુ ના જોયુ
બોલી ના બિલકુલ
એમ ચેવુ રાખેશે વર હે બોંધીને બેહી જ્યાં ઘર
હવે મને લાગેશે ડર તુ એ ગોડા બોધીલે ઘર

હો ઓ ઓ હાથ માં હાથ હસ્તુ મોઢુ ભાળી ભર બજારે
કાળજા ના થાય કટકા પણ કેવુ કને મારે

હો ઓ ઓ વર મારો વેમીલો રેઢી મેલે ના લગારે
શાકભાજી લેવા બજારે આવુ તોય આવે હારે હારે

હે એ એ રાખે ઘણું ઘરવાળો હવે અમારું શું કોમ
ખાલી ખોટા ગોમ માં ગોડી તે કર્યા બદનામ

હે એ એ બદનામ તો બેઉ થયેલા
બદનામ તો બેઉ થયેલા
નથી એકેય નો દોષ દુઃખી તારા દિલને ના કર
તુ એ ગોડા બોધીલે ઘર

હે એ એ લગન થઈ જયાં બહુ બદલાઈ જ્યાં
લગન થઈ જયાં બહુ બદલાઈ જ્યાં
કરતા એ નથી યાદ
એમ કહેવું રાખેશે વર બોંધીને બેહી જ્યાં ઘર
હવે મને લાગેશે ડર તુ એ ગોડા બોધીલે ઘર

હો ઓ ઓ ભવો ભવ ભેળાં રેશુ હતી આપણી બોલી
ઘરવાળો મળ્યો પૈસા વાળો ગઈ તુ મને ભુલી

હો ઓ ઓ માં બાપ ની આબરૂ ખાતર કર્યા મેતો વિવા
બાકી અમે પ્રેમ નથી કર્યો કોઈને તારા શિવા

હે એ એ વાલો લાગ્યો વર તને એના જોડે ફાવે
પણ એ તને મારા જેવા લાડ નઈ લડાવે

હે એ એ ઘણુ ચાલ્યું હવે ઘર જાલીજા
ઘણુ ચાલ્યું હવે ઘર જાલીજા
કરજે મને માફ જીવી લેજો મારા વગર
કોક દાડો લેજો ખબર

એ એ મને હાચાવ્યો એને હાચવજે
મને હાચાવ્યો એને હાચવજે
ખુશ રેજે મારી જાન જીવી લેશું તારા વગર
કોક દાડો લેજે ખબર
હો ઓ ઓ જીવી લેશું તારા વગર
કોક દાડો લેજે ખબર
હવે મને લાગેશે ડર તુ એ ગોડા બોધીલે ઘર

હો ઓ ઓ જીવી લેશું તારા વગર
કોક દાડો લેજે ખબર
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »