Jhamkudi Title Song Lyrics in Gujarati | ઝમકુડી ટાઈટલ સોન્ગ લિરિક્સ ગુજરાતીમાં

Jhamkudi Title Song
Singer : Manasi Parekh GohilKruz , K.Deep
Music - Kruz , Lyrics : Kruz & K.Deep
Label - Tips Gujarati
 
Jhamkudi Title Song Lyrics in Gujarati
| ઝમકુડી ટાઈટલ સોન્ગ  લિરિક્સ ગુજરાતીમાં 
 
એક રાજા ની સો સો રાની
ઝમકુડી રે ​​ઝમકુડી
નવ્વાણું ને પાછળ પાળે
ઝમકુડી રે ​​ઝમકુડી

એક રાજા ની સો સો રાની
ઝમકુડી રે ​​ઝમકુડી
નવ્વાણું ને પાછળ પાળે
ઝમકુડી રે ​​ઝમકુડી

બઉ રૂપાળી કામણ ગારી
ઝમકુડી રે ​​ઝમકુડી
અંધારા મા ચમકનારી
પ્રજા કરે સહહહ

એક રાજા ની સો સો રાની
ઝમકુડી રે ​​ઝમકુડી
નવ્વાણું ને પાછળ પાળે
ઝમકુડી રે ​​ઝમકુડી

આ તો ઝમકુડી
આંખોં જગ મગ જગ જુદી
કેશ આવે એના કેડ સુધી
કાયા કોમળ જાને રૂ ની પુણી

પણ ઓછી ની આંકવિ અનોખી
લાગે એ ગામ થી
પેહરે છે ગામઠી
ઘાયલ કરતી આંખ થી
દૂર થી ભાડો તો લાગે કે
સામે થી સિંહણ આવતી

શણગાર સજી લાગે બઉ રુડી
આંખો સાગર થી પણ ઉંડી
સન્માન માંગે અહંકાર તોડે
રસ શ્રીંગાર મા છે ડૂબી
કેસ જાણે મોજા દરિયા ના
રૂપવાન કહો કે બહુરૂપી
કે રૂપ ની રાણી કહો તોયા ઠિક
એ ગુણ જેના મા એ ઝમકુડી

લાલ બંગડી કરે ખન
પગ મા ઝાંઝર કરે છંમ
નજીક આવે એવો ભ્રમ
થાય આંખો ટમ ટમ
દેખાઈ જાય જો રસ્તો પર
સીધું હૃદય પડે બંધ
નજીક આવે એવો ભ્રમ
થાય આંખો ટમ ટમ

એક રાજા ની
એક રાજા ની
એક રાજા ની સો સો રાની
ઝમકુડી રે ​​ઝમકુડી

નવ્વાણું ને પાછળ પાળે
ઝમકુડી રે ​​ઝમકુડી ઝમકુડી
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »