Mara Khetar Ne Khune Ugi Lembudi Lyrics in Gujarati | મારા ખેતરને ખૂણે ઉગી લેંબૂડી લિરિક્સ ગુજરાતીમાં

Mara Khetar Ne Khune Ugi Lembudi - Tejal Thakor
Singer : Tejal Thakor , Music : Vishal Vagheshwari
Lyrics : Jashwant Gangani , Label : Jhankar Music
 
Mara Khetar Ne Khune Ugi Lembudi Lyrics in Gujarati
| મારા ખેતરને ખૂણે ઉગી લેંબૂડી લિરિક્સ ગુજરાતીમાં 
 
હે મારા ખેતર ના ખુણે ઉગી લેબોળી (3)
હે  એના લીલા રે પીળા પાન ઉગી લેબોળી ( ૨ )
કે મારા ખેતર ના ખુણે ઉગી લેબોળી ( ૨ )
હે લીંબોડી હે ભાઈ લેબોળી...

હે મારી નણદી જોવા આવીરે ઉગી લેબોળી ( ૨ )
કે મારી નણદલ વિશ નુ જેણું ઉગી લેબોળી
હે કરે વાકુ ચુકુ મોઢુ ઉગી લેબોળી ( ૨ )
કે મારા ખેતર ના ખુણે ઉગી લેબોળ ...( ૨ )

હે મારી સાસુ જોવા આવી ઉગી લેબોળી ( ૨ )
મારી સાસુ ની જીભડી લાંબી ઉગી લેબોળી
હે બોલે અવળા સવળા વેણ ઉગી લેબોળી ( ૨ )
કે મારા ખેતર ના ખુણે ઉગી લેબોળી... ( ૨ )

હે મારો પરણયો જોવા આયો ઉગી લેબોળી ( ૨ )
એની પાઘડીયે મન મોયા ઉગી લેબોળી
હે એની વાતલડી એ દલ ડૂબ્યા ઉગી લેબોળી ( ૨ )
કે મારા ખેતર ના ખુણે ઉગી લેબોળી ( ૨ )
હે   એના લીલા રે પીળા પાન ઉગી લેબોળી ( ૨ )
કે મારા ખેતર ના ખુણે ઉગી લેબોળી ( ૨ )
હે  એના લીલા રે પીળા પાન ઉગી લેબોળી ( ૨ )
કે મારા ખેતર ના ખુણે ઉગી લેબોળી ( ૨ )
હા લીંબોડી હા ભાઈ લીંબોડી ઉગી લેબોળી.. 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »