Range Change Parne Viro
Singer : Pareshdan Gadhvi , Lyrics : Siddh Charan
Music : Dhaval Kapadiya , Label : Bharat Bhammar
Singer : Pareshdan Gadhvi , Lyrics : Siddh Charan
Music : Dhaval Kapadiya , Label : Bharat Bhammar
Range Change Parne Viro Lyrics in Gujarati
| રંગે ચંગે પરણે વીરો લિરિક્સ ગુજરાતીમાં
કેસરીયા સાફામાં ઇ કેવો રે શોભે
કેસરીયા સાફામાં ઇ કેવો રે શોભે
વીરને વધાયું આપો ખોબેને ધોબે
રંગે ચંગે
એ રંગે ચંગે પરણે રે આજે વીરો રે મારો
એ રંગે ચંગે પરણે રે આજે વીરો રે મારો
હો માણેક સ્થંભને મંડપ રોપાવો
રિદ્ધિ સિદ્ધિને સાથે ગણેશ થપાવો
હો માણેક સ્થંભને મંડપ રોપાવો
રિદ્ધિ સિદ્ધિને સાથે ગણેશ થપાવો
શરણાયુના
શરણાયુના સૂરે સંગે ઢોલ રે જામ્યો
રંગે ચંગે
રંગે ચંગે પરણે રે આજે વીરો રે મારો
એ રંગે ચંગે પરણે રે આજે વીરો રે મારો
હો સોના રે વરણી પીઠી ઘોળાવો
માડી જાયાને રૂડી પીઠી લગાવો
હો સોના રે વરણી પીઠી ઘોળાવો
માડી જાયાને રૂડી પીઠી લગાવો
ચહેરો એનો ચમકે જાણે ચમકે સિતારો
રંગે ચંગે
રંગે ચંગે પરણે રે આજે વીરો રે મારો
એ રંગે ચંગે પરણે રે આજે વીરો રે મારો
રેશમના અચકણમાં રૂપાના તાર છે
સજી ધજીને વીરો લાગે મોભાદાર છે
હો ...રેશમના અચકણમાં રૂપાના તાર છે
સજી ધજીને વીરો લાગે મોભાદાર છે
ખમ્મા ખમ્મા
ખમ્મા ખમ્મા રે વીરની નજરું ઉતારો
ખમ્મા ખમ્મા રે વીરની નજરું ઉતારો
રંગે ચંગે
હે રંગે ચંગે પરણે રે આજે વીરો રે મારો
આંખડીએ પ્રીત હૈયે હેત છે ભરીયા
મનગમતી લાડીને લાડો છે વરીયા
હો આંખડીએ પ્રીત હૈયે હેત છે ભરીયા
મનગમતી લાડીને લાડો છે વરીયા
મંગળ ફેરે
મંગળ ફેરે બાંધ્યો છે ભવ ભવનો સથવારો
રંગે ચંગે
રંગે ચંગે પરણે રે આજે વીરો રે મારો
એ રંગે ચંગે પરણે રે આજે વીરો રે મારો
કેસરીયા સાફામાં ઇ કેવો રે શોભે
વીરને વધાયું આપો ખોબેને ધોબે
રંગે ચંગે
એ રંગે ચંગે પરણે રે આજે વીરો રે મારો
એ રંગે ચંગે પરણે રે આજે વીરો રે મારો
હો માણેક સ્થંભને મંડપ રોપાવો
રિદ્ધિ સિદ્ધિને સાથે ગણેશ થપાવો
હો માણેક સ્થંભને મંડપ રોપાવો
રિદ્ધિ સિદ્ધિને સાથે ગણેશ થપાવો
શરણાયુના
શરણાયુના સૂરે સંગે ઢોલ રે જામ્યો
રંગે ચંગે
રંગે ચંગે પરણે રે આજે વીરો રે મારો
એ રંગે ચંગે પરણે રે આજે વીરો રે મારો
હો સોના રે વરણી પીઠી ઘોળાવો
માડી જાયાને રૂડી પીઠી લગાવો
હો સોના રે વરણી પીઠી ઘોળાવો
માડી જાયાને રૂડી પીઠી લગાવો
ચહેરો એનો ચમકે જાણે ચમકે સિતારો
રંગે ચંગે
રંગે ચંગે પરણે રે આજે વીરો રે મારો
એ રંગે ચંગે પરણે રે આજે વીરો રે મારો
રેશમના અચકણમાં રૂપાના તાર છે
સજી ધજીને વીરો લાગે મોભાદાર છે
હો ...રેશમના અચકણમાં રૂપાના તાર છે
સજી ધજીને વીરો લાગે મોભાદાર છે
ખમ્મા ખમ્મા
ખમ્મા ખમ્મા રે વીરની નજરું ઉતારો
ખમ્મા ખમ્મા રે વીરની નજરું ઉતારો
રંગે ચંગે
હે રંગે ચંગે પરણે રે આજે વીરો રે મારો
આંખડીએ પ્રીત હૈયે હેત છે ભરીયા
મનગમતી લાડીને લાડો છે વરીયા
હો આંખડીએ પ્રીત હૈયે હેત છે ભરીયા
મનગમતી લાડીને લાડો છે વરીયા
મંગળ ફેરે
મંગળ ફેરે બાંધ્યો છે ભવ ભવનો સથવારો
રંગે ચંગે
રંગે ચંગે પરણે રે આજે વીરો રે મારો
એ રંગે ચંગે પરણે રે આજે વીરો રે મારો
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon