Daldu Lyrics in Gujarati | દલડુ લિરિક્સ ગુજરાતીમાં

Daldu - Kiran Thakor
Singer : Kiran Thakor , Lyrics : Chandu Raval
Music : Chirag Gauswami , Label : Jhankar Music 
 
Daldu Lyrics in Gujarati
| દલડુ લિરિક્સ ગુજરાતીમાં 
 
હે મારુ ડુહકે ડુહકે રુવે...(૨)
પદમણી તારી પ્રીત માં રે
તે ડગો કરીયો તોય વાટ તારી જોવે
પદમણી તારી પ્રીત માં રે
હે મારુ ડુહકે ડુહકે રુવે...(૨)
પદમણી તારી પ્રીત માં રે…

હો ચમ આવુ તે ચોકણ જાવુ
મારા દિલ નુ દર્દ કોને જઈને કેવુ
હો પ્રેમ નું ઠેકાણું નથી ચોય તારા જેવુ
બોલ ને ગોડી મારી ચો જઈને રેવુ
હે  મને દુનિયા નહી એક તુ જોવે
પદમણી તારી પ્રીત માં રે
હે મારુ ડુહકે ડુહકે રુવે
પદમણી તારી પ્રીત માં રે…

હો દિલના ટુકડા થઈજા હાજરો
તારા વગર સુની મારા મન ની બજારો
હો જયાર થી છૂટ્યો મારે તારો સથવારો
ગોડો થઈ આયો મારે રખડવાનો વારો
હે મોનીજા ને સુકામ જીવ મારો ખોવે
પદમણી તારી પ્રીત માં રે
હે મારુ ડુહકે ડુહકે રુવે
પદમણી તારી પ્રીત માં રે…  
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »