Kon Khajuro - Anil Barot
Singer : Anil Barot , Music : Shashi Kapadiya
Lyrics : Vipul Raval & Anil Barot
Label : Shri Ram Audio And Telefilms
Singer : Anil Barot , Music : Shashi Kapadiya
Lyrics : Vipul Raval & Anil Barot
Label : Shri Ram Audio And Telefilms
Kon Khajuro Lyrics in Gujarati
| કોન ખજુરો લિરિક્સ ગુજરાતીમાં
એ ગોરી તારી
એ ગોરી તારી ઓઢણી માં કોન ખજુરો કોન ખજુરો
એ છોડી તારી ઓઢણી માં કોન ખજુરો કોન ખજુરો
એ આયો રે બનાસકોઠા નો આયો રે પાટણવાડા નો
આયો રે બનાસકોઠા નો આયો રે પાટણવાડા નો
અરે બેંકો આયો
એ ગોરી તારી ગોરી તારી ગોરી તારી
એ ગોરી તારી ઓઢાણી માં કોન ખજુરો કોન ખજુરો
એ છોડી તારી ઓઢાણી માં કોન ખજુરો કોન ખજુરો
એ કુંવારું જોબનિયું તારુ લાગે છે રૂપાળું
નેંન-મારી શરમાય એવી છે શરમાળું
ચિયા ગોમ ના ગોરી
એ ફેસબુક માં ફોટો જોઈ અમે ભરમાંણા
એટલે તારી પાછળ એમે દોડી આયા
હે પાટણ ના પટોળા ઓઢાડું
મારવાડ ની તને મહેદી મેલાવુ
પાટણ ના પટોળા ઓઢાડું
મારવાડ ની તને મહેદી પડાવું
એ ગોરી તારી ગોરી તારી ગોરી તારી
ગોરી તારી ઓઢાણી માં કોન ખજુરો કોન ખજુરો
એ છોડી તારી ઓઢાણી માં કોન ખજુરો કોન ખજુરો
એ કાળી સ્કોર્પિયોવાળા અમે બંકા બનાહ ના
હા પાડે તો બની જઇયે રાજા તારા દિલ ના
તારા થી નેહડો લાગ્યો મને પરદેશી પાતળી
દલ તને દેવુ છે મોની જાન મારી સુંદરી
હે મોનીજો મોન માંગો ના મોનીતિ
આટલા ના તમે થાજો રે બીજી
મોનીજો મોન માંગો ના મોનીતિ
આટલા ના તમે થાજો રે બીજી
એ ગોરી તારી ગોરી તારી ગોરી તારી
ગોરી તારી ઓઢાણી માં કોન ખજુરો કોન ખજુરો
એ છોડી તારી ઓઢાણી મા કોન ખજુરો કોન ખજુરો
એ ગોરી તારી ઓઢણી માં કોન ખજુરો કોન ખજુરો
એ છોડી તારી ઓઢણી માં કોન ખજુરો કોન ખજુરો
એ આયો રે બનાસકોઠા નો આયો રે પાટણવાડા નો
આયો રે બનાસકોઠા નો આયો રે પાટણવાડા નો
અરે બેંકો આયો
એ ગોરી તારી ગોરી તારી ગોરી તારી
એ ગોરી તારી ઓઢાણી માં કોન ખજુરો કોન ખજુરો
એ છોડી તારી ઓઢાણી માં કોન ખજુરો કોન ખજુરો
એ કુંવારું જોબનિયું તારુ લાગે છે રૂપાળું
નેંન-મારી શરમાય એવી છે શરમાળું
ચિયા ગોમ ના ગોરી
એ ફેસબુક માં ફોટો જોઈ અમે ભરમાંણા
એટલે તારી પાછળ એમે દોડી આયા
હે પાટણ ના પટોળા ઓઢાડું
મારવાડ ની તને મહેદી મેલાવુ
પાટણ ના પટોળા ઓઢાડું
મારવાડ ની તને મહેદી પડાવું
એ ગોરી તારી ગોરી તારી ગોરી તારી
ગોરી તારી ઓઢાણી માં કોન ખજુરો કોન ખજુરો
એ છોડી તારી ઓઢાણી માં કોન ખજુરો કોન ખજુરો
એ કાળી સ્કોર્પિયોવાળા અમે બંકા બનાહ ના
હા પાડે તો બની જઇયે રાજા તારા દિલ ના
તારા થી નેહડો લાગ્યો મને પરદેશી પાતળી
દલ તને દેવુ છે મોની જાન મારી સુંદરી
હે મોનીજો મોન માંગો ના મોનીતિ
આટલા ના તમે થાજો રે બીજી
મોનીજો મોન માંગો ના મોનીતિ
આટલા ના તમે થાજો રે બીજી
એ ગોરી તારી ગોરી તારી ગોરી તારી
ગોરી તારી ઓઢાણી માં કોન ખજુરો કોન ખજુરો
એ છોડી તારી ઓઢાણી મા કોન ખજુરો કોન ખજુરો
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon