Haiya Kera Hansala - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Music : Shashi Kapadiya
Lyrics : CD Dhonoj & Jayesh Zalasar
Label : Jigar Studio
Singer : Gopal Bharwad , Music : Shashi Kapadiya
Lyrics : CD Dhonoj & Jayesh Zalasar
Label : Jigar Studio
Haiya Kera Hansala Lyrics in Gujarati
| હૈયા કેરા હંસલા લિરિક્સ ગુજરાતીમાં
હો હૈયા કેરા હંસલા જોને ઉડી ગયા પરદેશ
હો હો હો હૈયા કેરા હંસલા જોને ઉડી ગયા પરદેશ
હૈયા કેરા હંસલા જોને ઉડી ગયા પરદેશ
કરમે રહી ગ્યો દાગ કાલજડે વાગી ઠેસ
હો પ્રિત્યુના પારેવડા જય બેઠા પરદેશ
પ્રિત્યુના પારેવડા જય બેઠા પરદેશ
કરમે રહી ગ્યો દાગ કાલજડે વાગી ઠેસ
હો મારા કપાળે લખી કપરી મારા રોમ તારી મરાજી
વિરહના વાદળ ફાટ્યા આજ આંખ્યું મારી વરહી
હો શેને જોયા જાય છે તને વિયોગીના વેશ
શેને જોયા જાય છે તને વિયોગીના વેશ
મોજુ માણે મલક બોલે મેણા કાળા મેશ
હો હો કરમે રહી ગ્યો દાગ કાલજડે વાગી ઠેસ
હો ફરે છલકાતી મલકાતી રૂપ નગરની રાણી
પુરાવો આલે પ્રિતનો રાતી આંખોના પાની
હો મારી હસતી ખેલતી જિંદગી એના વિયોગમા ઘેરાણી
રામ દલદાના વેવારની તે કિમતુ ના જાણી
હો તારા નેણલાની સિદ્ધી મારા હૈયે હાકલ પડતી
ભીતરથી મે ભટક્યા હવે વાત્યુ નાથી જડતી
હૈયા કેરા હંસલા જોને ઉડી ગયા પરદેશ
હૈયા કેરા હંસલા જોને ઉડી ગયા પરદેશ
કરમે રહી ગ્યો દાગ કાલજાડે વાગી ઠેસ
હો હો કરમે રહી ગ્યો દાગ કાલજડે વાગી ઠેસ
હો નથી જમાનો મારો કિરતાર પણ કઠોર છે
ચોફરથી અટવાયો ફરતે એકલતા ઘનઘોર છે
હો એ હેતાળુંને હાંધે હોધે ક્યા જડે એવો મોર છે
લુટ્યો પણ લુટી જાણ્યો શુ નસીબ તારુ જોર છે
હો ચારે દિશાથી આયી પડતી આજ મારા પ્રેમની
લાગણીયુ વાટ બતાવે એક પરદેહની
હો હુ હાવ અજાન્યો કેમ મારે પોહચવુ પરદેશ
હાવ અજાણ્યો કેમ મારે પોહચવુ પરદેશ
ભલે રહ્યો કરમે દાગ ભલે વાગે ઠેસ
હો એક દી મારો આવશે પલટાશે બધા લેખ
હો હો હો હૈયા કેરા હંસલા જોને ઉડી ગયા પરદેશ
હૈયા કેરા હંસલા જોને ઉડી ગયા પરદેશ
કરમે રહી ગ્યો દાગ કાલજડે વાગી ઠેસ
હો પ્રિત્યુના પારેવડા જય બેઠા પરદેશ
પ્રિત્યુના પારેવડા જય બેઠા પરદેશ
કરમે રહી ગ્યો દાગ કાલજડે વાગી ઠેસ
હો મારા કપાળે લખી કપરી મારા રોમ તારી મરાજી
વિરહના વાદળ ફાટ્યા આજ આંખ્યું મારી વરહી
હો શેને જોયા જાય છે તને વિયોગીના વેશ
શેને જોયા જાય છે તને વિયોગીના વેશ
મોજુ માણે મલક બોલે મેણા કાળા મેશ
હો હો કરમે રહી ગ્યો દાગ કાલજડે વાગી ઠેસ
હો ફરે છલકાતી મલકાતી રૂપ નગરની રાણી
પુરાવો આલે પ્રિતનો રાતી આંખોના પાની
હો મારી હસતી ખેલતી જિંદગી એના વિયોગમા ઘેરાણી
રામ દલદાના વેવારની તે કિમતુ ના જાણી
હો તારા નેણલાની સિદ્ધી મારા હૈયે હાકલ પડતી
ભીતરથી મે ભટક્યા હવે વાત્યુ નાથી જડતી
હૈયા કેરા હંસલા જોને ઉડી ગયા પરદેશ
હૈયા કેરા હંસલા જોને ઉડી ગયા પરદેશ
કરમે રહી ગ્યો દાગ કાલજાડે વાગી ઠેસ
હો હો કરમે રહી ગ્યો દાગ કાલજડે વાગી ઠેસ
હો નથી જમાનો મારો કિરતાર પણ કઠોર છે
ચોફરથી અટવાયો ફરતે એકલતા ઘનઘોર છે
હો એ હેતાળુંને હાંધે હોધે ક્યા જડે એવો મોર છે
લુટ્યો પણ લુટી જાણ્યો શુ નસીબ તારુ જોર છે
હો ચારે દિશાથી આયી પડતી આજ મારા પ્રેમની
લાગણીયુ વાટ બતાવે એક પરદેહની
હો હુ હાવ અજાન્યો કેમ મારે પોહચવુ પરદેશ
હાવ અજાણ્યો કેમ મારે પોહચવુ પરદેશ
ભલે રહ્યો કરમે દાગ ભલે વાગે ઠેસ
હો એક દી મારો આવશે પલટાશે બધા લેખ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon