Kabul Lyrics in Gujarati | કબૂલ લિરિક્સ ગુજરાતીમાં

Kabul - Payal Vaghela
Singer - Payal Vaghela , Lyrics - Anand Mayur Mehra 
Music - Anand Mayur Mehra & Aman Vaghela
Label : Shri Ram Audio And Telefilms
 
Kabul Lyrics in Gujarati
| કબૂલ લિરિક્સ ગુજરાતીમાં 
 
હો જિંદગી કબૂલ મને મોત પણ કબૂલ
હો જિંદગી કબૂલ મને મોત પણ કબૂલ
જિંદગી કબૂલ મને મોત પણ કબૂલ
જો મળે તારો સાથ તો બધુ મને કબૂલ
જો મળે તારો સાથ તો બધુ મને કબૂલ

હો તારા વગર જિંદગી થોડી જિંદગી કહેવાય
તારા વગર જિંદગી થોડી જિંદગી કહેવાય
મરવું પોહાય પણ જુદાઈ ના સહેવાય
મરવું પોહાય પણ જુદાઈ ના સહેવાય

હો હસવું પણ કબૂલ મને રડવું પણ કબૂલ
હસવું પણ કબૂલ મને રડવું પણ કબૂલ
જો મળે તારો સાથ તો બધુ મને કબૂલ
જો મળે તારો સાથ તો બધુ મને કબૂલ

હો તારા વગર મોઢે મારે કોડિયું ના જાય રે
તું હોય તો મારે રૂપું સુખું પણ ખવાય રે

હો રાત શું દાડો શું ઘડીએ ના જાય રે
તારાથી જુદાઈએ તો પણ ના સહેવાય રે
હો રાત દાડો ચાલ્યા કરે તારા જ વિચારો
રાત દાડો ચાલ્યા કરે તારા જ વિચારો
દિલ કહે વાલમ ઝટ લેવાને પધારો

તું કરે જી હજૂર કરી રાખે તું મજૂર
તું કરે જી હજૂર કરી રાખે તું મજૂર
જો મળે તારો સાથ તો બધુ મને કબૂલ
જો મળે તારો સાથ તો બધુ મને કબૂલ

હો સોળ સોમવારને નસીબ મારા ખુલી જ્યા
મને મારા મન ગમતા વાલા મળી જ્યા
હો દુનિયાનું સુકૂન તારી ખુશીમાં સમાયો
મારા માટે તારો સાથ હોનાથી હવાયો

હો માથાના સિંદૂર મારી આંખોના સો નૂર રે
માથાના સિંદૂર મારી આંખોના સો નૂર રે
જીવ માંગી લેજો પણ ના થાતા કદી દૂર રે

મને ઝગડવું કબૂલ મનાવવું કબૂલ
ઝગડવું કબૂલ મનાવવું કબૂલ
જો મળે તારો સાથ તો બધુ મને કબૂલ
જો મળે તારો સાથ તો બધુ મને કબૂલ
જો મળે તારો સાથ તો બધુ મને કબૂલ
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »