Monija Ne Moniti Lyrics in Gujarati | મોનીજા ને મોનીતી લિરિક્સ ગુજરાતીમાં


 Monija Ne Moniti - Tejal Thakor & Savan Bharwad
Singer : Tejal Thakor & Savan Bharwad
Lyrics : R K Thakor , Music : Shashi Kapadiya
Label : Pop Skope Music
 
 Monija Ne Moniti Lyrics in Gujarati
| મોનીજા ને મોનીતી લિરિક્સ ગુજરાતીમાં 
 
હો પરણી ને લઈજા ને
હો પરણી ને લઈજા ને તારે વઢિયાર મારા વાલીડા
હો તારા તે ઘરના ભરવા છે મારે પાણીડા

હો નાની જુપંડીએ તને નઈ પોહાય મોનીજા ને મોનીતિ
નાની જુપંડીએ તને નઈ પોહાય મોનીજા ને મોનીતિ
જુપંડાની શેરીયે શુ મન મોયા તમારા મોનીતિ
હો પરણી ને લઈજા ને તારે વઢિયાર મારા વાલીડા

હો તારા ઘરના ક્યારે નઈ માને વાતને
ગરીબી માં મોટા થયા નઈ સ્વીકારે નાતને
હો મન નથી માનતુ બીજા સાથે વરવું
મનાવી લઈશ હવે તારે શુ કરવું

હો મોંઘા મોલેરા દાન નઈ દેવાય મોનીજા ને માનીતી
મોંઘા મોલેરા દાન નઈ દેવાય મોનીજા ને માનીતી
મારો આ કરછડો ને કછડાની વાટે તને નઈ ફાવે
વાલા વઢિયાર માં લેવા અમને તુ પિયુ ક્યારે આવે

હો અમે પરદેશી માણહ તમને ક્યાં લઇ જાશુ
નાના સે મલક મારો તમને ક્યાં હાચવશું
હો જુપડા વાળા બંગલા ના મોહ નથી રાખતા
તમારું શુ કેવું તમે જીવ ની જેમ હાચવતા

હો મારાં અંગણીયે દેશું આવકાર હેડો મારી મોનીતિ
મારાં અંગણીયે દેશું આવકાર હેડો મારી મોનીતિ
હાલો ને મારી નાની ઝૂંપડીએ તમને માન દેશું
હો તમે હશો મારી જોડે તો અમે ત્યાં રઈ લેશું 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »