Zalavadi Jhumli Lyrics in Gujarati | ઝાલાવડી ઝુમલી લિરિક્સ ગુજરાતીમાં

Zalavadi Jhumli - Parth Oza
Singer - Parth Oza , Lyrics - Janki Gadhavi
Music - Kushal Chokshi , Label - Label- Saregama India Limited
 
Zalavadi Jhumli Lyrics in Gujarati
| ઝાલાવડી ઝુમલી લિરિક્સ ગુજરાતીમાં 
 
કહેતી હતી બહેનપણી ને
ફરવા જાવા મન છે તારું
હાલ ને તને હારે લઇ જઉં
 
મન ખોલી ને કે  તો ખરી
બોલ ને શું જોઈએ અલી
ઝટપટ હું લાવી દઉં
 
ઓ રે વ્હાલી ઝમકુડી
માન મારી ઝમકુડી
કહી દે હા લઈ જાઉં તને હું આ ઘડી
 
હાલ ને હારે ઝમકુડી
જામશે જોડી ઝમકુડી
મન મૂકી મારી સંગ મ્હાલ તો ખરી
 
ઝાલાવાડી ઝુમલી રે
મેળામા તારે હાલવું સે કે નઈ
હાલવું સે કાંઈ કહેવું સે કે પછી
મારી હારે વાંધો સે કંઈ
ઝાલાવાડી ઝુમલી રે
મેળામા તારે હાલવું સે કે નઈ
 
આગળ પાછળ ફરે રાખું
તોયે મારી હારે આવતી નથી
આગળ પાછળ ફરે રાખું
આજીજી હું કરે રાખું
તોયે મારી વાત માનતી નથી
આજીજી હું કરે રાખું
 
ઓ રે વ્હાલી ઝમકુડી
માન મારી ઝમકુડી
કહી દે હા લઈ જાઉં તને હું આ ઘડી
 
હાલ ને હારે ઝમકુડી
જામશે જોડી ઝમકુડી
મન મૂકી મારી સંગ મ્હાલ તો ખરી
 
ઝાલાવાડી ઝુમલી રે
મેળામા તારે હાલવું સે કે નઈ
હાલવું સે કાંઈ કહેવું સે કે પછી
મારી હારે વાંધો સે કંઈ
ઝાલાવાડી ઝુમલી રે
મેળામા તારે હાલવું સે કે નઈ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »