Chundadi Odhi Tara Naam Ni - Gopal Bharwad & Tejal Thakor
Singer :- Gopal Bharwad & Tejal Thakor
Lyrics :- Jaswant Gangani , Music :- Vishal Vagheshwari
Label :- Studio Saraswati
Singer :- Gopal Bharwad & Tejal Thakor
Lyrics :- Jaswant Gangani , Music :- Vishal Vagheshwari
Label :- Studio Saraswati
Chundadi Odhi Tara Naam Ni Lyrics in Gujarati
| ચુંદડી ઓઢી તારા નામની લિરિક્સ ગુજરાતીમાં
હે ચુંદડી ઓઢી રે તારા નામ ની ઓ સાયબા
હે ચુંદડી ઓઢી રે તારા નામ ની ઓ સાયબા
હે મારે ભરવા પોણીડા તારા ઘર ના સાજાણીયા
હે મેડીયુ બંધાવું તારા નામ ની ઓ વાલમા
મેડીયુ બંધાવું તારા નામ ની ઓ વાલમા
હે એમા રુપલા ના ઢોલિયા ઢળાવું ગોરલિયા
હે મેતો ચુંદડી ઓઢી રે તારા નામ ની ઓ સાયબા
હો હોના હિંડોળે મારા રૂપલા ના બેડલા
મલકાતી આઉ ચટ મેલો તમે અડલા
હો હોના હિંડોળે મારા રૂપલા ના બેડલા
મલકાતી આઉ ચટ મેલો તમે અડલા
હે આડા મેલુ આડી વિજલા ઓ વાલમા
આડા મેલુ આડી વિજલા ઓ વાલમા
હે તને હરખે તેડાવું મારા મોલે ગોરલિયા
હે મેતો ચુંદડી ઓઢી રે તારા નામ ની ઓ સાયબા
હે પાતળી કેડ માથે ઝુલે રે જોબનીયુ
ઘૂંઘટ મા છાનું છાનું મન મા મલકતું
હો પાતળી કેડ માથે ઝુલે રે જોબનીયુ
ઘૂંઘટ મા છાનું છાનું મન મા મલકતું
હે પટરાણી બનવાના અમે રે શમણાં
પટરાણી બનવાના અમે રે શમણાં
હે લઈજા પરણીને તારા દેશ રે પાટડિયા
હે પરણી ને લઈ જાઉં મારા દેશ રે પાતલડી
હે મેડીયુ બંધાવું તારા નામ ની ઓ વાલમા
મેડીયુ બંધાવું તારા નામ ની ઓ વાલમા
હે એમા રુપલા ના ઢોલિયા ઢળાવું ગોરલિયા
હે મેતો ચુંદડી ઓઢી રે તારા નામ ની ઓ સાયબા
હે લઈજા પરણીને તારા દેશ રે પાટડિયા
હે ચુંદડી ઓઢી રે તારા નામ ની ઓ સાયબા
હે મારે ભરવા પોણીડા તારા ઘર ના સાજાણીયા
હે મેડીયુ બંધાવું તારા નામ ની ઓ વાલમા
મેડીયુ બંધાવું તારા નામ ની ઓ વાલમા
હે એમા રુપલા ના ઢોલિયા ઢળાવું ગોરલિયા
હે મેતો ચુંદડી ઓઢી રે તારા નામ ની ઓ સાયબા
હો હોના હિંડોળે મારા રૂપલા ના બેડલા
મલકાતી આઉ ચટ મેલો તમે અડલા
હો હોના હિંડોળે મારા રૂપલા ના બેડલા
મલકાતી આઉ ચટ મેલો તમે અડલા
હે આડા મેલુ આડી વિજલા ઓ વાલમા
આડા મેલુ આડી વિજલા ઓ વાલમા
હે તને હરખે તેડાવું મારા મોલે ગોરલિયા
હે મેતો ચુંદડી ઓઢી રે તારા નામ ની ઓ સાયબા
હે પાતળી કેડ માથે ઝુલે રે જોબનીયુ
ઘૂંઘટ મા છાનું છાનું મન મા મલકતું
હો પાતળી કેડ માથે ઝુલે રે જોબનીયુ
ઘૂંઘટ મા છાનું છાનું મન મા મલકતું
હે પટરાણી બનવાના અમે રે શમણાં
પટરાણી બનવાના અમે રે શમણાં
હે લઈજા પરણીને તારા દેશ રે પાટડિયા
હે પરણી ને લઈ જાઉં મારા દેશ રે પાતલડી
હે મેડીયુ બંધાવું તારા નામ ની ઓ વાલમા
મેડીયુ બંધાવું તારા નામ ની ઓ વાલમા
હે એમા રુપલા ના ઢોલિયા ઢળાવું ગોરલિયા
હે મેતો ચુંદડી ઓઢી રે તારા નામ ની ઓ સાયબા
હે લઈજા પરણીને તારા દેશ રે પાટડિયા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon