Sheriyo Lyrics in Gujarati | શેરીઓ લિરિક્સ ગુજરાતીમાં


 Sheriyo - Ishani Dave
Singer : Ishani Dave , Lyrics : Treditional
Additional Lyrics : Janki Gadhavi , Label : T-Series
 
Sheriyo Lyrics in Gujarati
| શેરીઓ લિરિક્સ ગુજરાતીમાં 
 
શેરીઓ સુની કપડવંજ ની
સાહેલીયો ભુલી મઝા રમત ની
અડકો દડકો ટીકડી સાકડી ટીકડી કમાની
કલર કલર કરતી રમતી ભીંત ભીતમણી

સંતા કૂકડી રમવી રમવુ છે ગિલ્લી ડંડા
મારા નાનપણ ના દિવસો મને પાછા આપી જા
આજ કાલ ના છોકરા શું જાણે ધમા ચકડી
સ્ક્રીન મા માથુ નાખી બસ રમતા આવડે પબજી
મારે લંગડી લંગડી રમવી ફેરવવા છે ભમરડા
મારા નાનપણ ના દિવસો મને તુ પાછા અપી જા

કપડવંજ ની શેરીએ મોનીબા આ ઉહ આ ઉહ
કપડવંજ ની શેરીએ મોનીબા હા હુ હા હુ
હુ તો રમતીતી એ શેરીએ મોનીબા હા હુ હા હુ

હે કોડી થી ઇસ્ટો રમતીતી હવે ઇન્સ્ટા કરતી
હે સાંજે સાકડી રમતીતી હવે સ્નેપ ચેટ કરતી
હે ગલિયોં પણ ગુંજતી કલબલ ને ખેલતી
શેરિયો પણ પૂછતી ક્યા મારી ટોળકી
મુકીને ને ટીવી મોબાઈલ ની ટેકડી
ટેણીયા ઓ સર થી નીકળો ઘર થી

કપડવંજ ની શેરીએ મોનીબા હા હુ હા હુ
રમતીતી એ શેરીએ મોની બા હા હૂ હા હૂ
કપડવંજ ની શેરીએ મોનીબા હા હુ હા હુ
રમતીતી એ શેરીએ મોનીબા હા હુ હા હુ

હા રોટલા શાક હુ ખાતીતી હવે ફ્રેન્કી ઠૂંસતી
ગામે ગામત ના કરતીતી હવે મોલ માં ફરતી
હે સખીયોં ની સાથે આંગડીયે રમતી
મદિર ના જાલર વાગે ત્યા દોડતી
સાંજકાના ઘેર જઈ ખાટલીયે બેહતી
બોલાવે ટોળકી ઝટપટ હુ ભાગતી

કપડવંજ ની શેરીએ મોની બા હા હુ હા હુ
રમતી ને ભમ્મતી એ શેરીઓ માં મોનીબા હા હૂ અરે હા હુ
હુતો રમતી હતી એ શેરીઓ મા મોનીબા
રમતીતી એ શેરીઓ માં મોનીબા
રમતીતી એ શેરીઓ મા મોનીબા હા
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »