Vasi Gaya Chho Dalde - Rakesh Barot & Reshma Thakor
Singer : Rakesh Barot & Reshma Thakor
Lyrics : Sovanji Thakor , Music : Ravi - Rahul
Label : Jhankar Music
Singer : Rakesh Barot & Reshma Thakor
Lyrics : Sovanji Thakor , Music : Ravi - Rahul
Label : Jhankar Music
Vasi Gaya Chho Dalde Lyrics in Gujarati
| વસી ગયા છો દલડે લિરિક્સ ગુજરાતીમાં
હે તારી ઓખ ના ઉલાળે દિલ ચડ્યુ
હિલોળે મન મોયુ શે મુખડે રે
વસી ગયા છો દલડે રે
હે આતો અદાશે અમારી ભૂલ થાયશે તમારી
ખોટા રેશો ના વેમમાં રે
અમે પડશું ના પ્રેમમાં રે
હે હૈયા માં હા શેને હોઠો પર ના
કરશો ના આવુ મારી દલમાં લાગે હાયે
હે તારા ગોરા ગોરા ગાલ
હે ગોરા ગાલે કાળો તાલ
હે તારા ગોરા ગોરા ગાલ
હે ગોરા ગાલે કાળો તાલ
મન મોયુ છે મુખડે રે
વસી ગયા છો દલડે રે
હે આવા કરશો ના વિચાર મન ડોલે ના લગાર
ખોટા રેશો ના વેમમાં રે
અમે પડશું ના પ્રેમમાં રે
હો ચમ રે નાખોશો દોઢી નજર તમે આજ
લાગેશે દિલમાં જાગ્યો છે પ્યાર
હો મેમાનસો એટલે દીધો આવકાર
હમજી શું બેઠા તમે તો પ્યાર
હો ગુસ્સામા રૂપાળું લાગે તારુ રૂપ
બનાવી ભગવાને બનાવી તેને ખૂબ
હે મારી ઢળકતી ઢેલ ચોરી લીધાશે દલ
મારી ઢળકતી ઢેલ ચોરી લીધાશે દલ
મન મોયુ છે મુખડે રે
વસી ગયા છો દલડે રે
હે રાખો દિલ પર લગામ કરુ દૂરથી સલામ
ખોટા રેશો ના વેમમાં રે
અમે પડશું ના પ્રેમમાં રે
હો દુનિયા હામે ભલે કરો ઇન્કાર
એકલા પડશોને કરશો પ્રેમનો ઈઝહાર
હો હજુ તો અમારી નોનીશે ઉંમર
લવ શું કેવાય એ નથી રે ખબર
હે કયાશે કુમળી ને ઉમર અઢાર
જોબનિયું જાયશે કરી લોને પ્યાર
હે મારો હાચો છે પ્યાર ના કરો ઇન્કાર
હે મારો હાચો છે પ્યાર ના કરો ઇન્કાર
મન મોયુ છે મુખડે રે
વસી ગયા છો દલડે રે
હે મીઠી કરો ના વાત ચોક થઇ જાશે પ્રીત
ડર લાગેશે દલડે રે
માયા બંધાશે મનડે રે
હે તમે ડરશો ના દલડે રે
માયા બોધીલો મનડે રે
હિલોળે મન મોયુ શે મુખડે રે
વસી ગયા છો દલડે રે
હે આતો અદાશે અમારી ભૂલ થાયશે તમારી
ખોટા રેશો ના વેમમાં રે
અમે પડશું ના પ્રેમમાં રે
હે હૈયા માં હા શેને હોઠો પર ના
કરશો ના આવુ મારી દલમાં લાગે હાયે
હે તારા ગોરા ગોરા ગાલ
હે ગોરા ગાલે કાળો તાલ
હે તારા ગોરા ગોરા ગાલ
હે ગોરા ગાલે કાળો તાલ
મન મોયુ છે મુખડે રે
વસી ગયા છો દલડે રે
હે આવા કરશો ના વિચાર મન ડોલે ના લગાર
ખોટા રેશો ના વેમમાં રે
અમે પડશું ના પ્રેમમાં રે
હો ચમ રે નાખોશો દોઢી નજર તમે આજ
લાગેશે દિલમાં જાગ્યો છે પ્યાર
હો મેમાનસો એટલે દીધો આવકાર
હમજી શું બેઠા તમે તો પ્યાર
હો ગુસ્સામા રૂપાળું લાગે તારુ રૂપ
બનાવી ભગવાને બનાવી તેને ખૂબ
હે મારી ઢળકતી ઢેલ ચોરી લીધાશે દલ
મારી ઢળકતી ઢેલ ચોરી લીધાશે દલ
મન મોયુ છે મુખડે રે
વસી ગયા છો દલડે રે
હે રાખો દિલ પર લગામ કરુ દૂરથી સલામ
ખોટા રેશો ના વેમમાં રે
અમે પડશું ના પ્રેમમાં રે
હો દુનિયા હામે ભલે કરો ઇન્કાર
એકલા પડશોને કરશો પ્રેમનો ઈઝહાર
હો હજુ તો અમારી નોનીશે ઉંમર
લવ શું કેવાય એ નથી રે ખબર
હે કયાશે કુમળી ને ઉમર અઢાર
જોબનિયું જાયશે કરી લોને પ્યાર
હે મારો હાચો છે પ્યાર ના કરો ઇન્કાર
હે મારો હાચો છે પ્યાર ના કરો ઇન્કાર
મન મોયુ છે મુખડે રે
વસી ગયા છો દલડે રે
હે મીઠી કરો ના વાત ચોક થઇ જાશે પ્રીત
ડર લાગેશે દલડે રે
માયા બંધાશે મનડે રે
હે તમે ડરશો ના દલડે રે
માયા બોધીલો મનડે રે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon