Jon Jodi Aayo Leva - Naresh Thakor
Singer : Naresh Thakor , Lyrics : Kamlesh Thakor (Sultan)
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
Singer : Naresh Thakor , Lyrics : Kamlesh Thakor (Sultan)
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
Jon Jodi Aayo Leva Lyrics in Gujarati
| જોન જોડી આયો લેવા લિરિક્સ ગુજરાતીમાં
હો મેં દેવ જોડે માંગી દુવા માં તને માંગી...(૨)
ફળી મારી દુવા જોન જોડી આયો લેવા
હો ગાડીઓ ની લાઈન લાંબી જોન ગોદરે આઈ ઊભી...(૨)
આયો લાડી લેવા તું તૈયાર થઈ કે નહિ
હો જોન જોડી આયો લેવા તું તૈયાર થઈ કે નહિ..
હો એટિકેટી થઈ મારા ભાઈબંધો આયતા
તારુ ગોમ જોવા ચડ્યુ અમે તને લેવા આયા
હો વાલી તારા પસંદ ની શેરવાની પેરી લાયા
તે કીધુ એ કલર ની અમે મોજડી પેરી આયા
હો નો વાર કરતા ઝાઝી લેવા આયાસે પરણોજી...(૨)
લાડી મોડવે તેડાવો વાટ જોવાતી નથી
હા જોન જોડી આયો લેવા વાટ જોવાતી નથી..
એ મારા રે મલક ના રીત રિવાજો માં લઈ જાઉં
ઘણું માલયુ મૈયારીયું હેડ હાહરીયુ બતાડુ
હે તારુ ઘર મોની મોટા ને મોંન દેજે
એવુ સુખ દઈશું તો મૈયારીયુ ભૂલી જઈ
હે મે દેવ જોડે માંગી દુવા તને માંગી..(૨)
ફળી મારી દુવા જોન જોડી આયો લેવા...(૨)

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon