Varsad Na Chota Aayya Lyrics in Gujarati | વરસાદના છાટા આયા લિરિક્સ ગુજરાતીમાં

Varsad Na Chota Aayya - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Janak Jesanpura & jigar Jesanpura
Music : Ravi - Rahul , Label- Saregama India Limited
 
Varsad Na Chota Aayya Lyrics in Gujarati
|  વરસાદના છાટા આયા લિરિક્સ ગુજરાતીમાં 
 
ઓ વરસાદ ના છોટા આયા તારી યાદો નું પૂર લઇ
અરે તુતો જતી રહી તારી યાદો રહી ગઈ
તુતો જતી રહી તારી યાદો રહી ગઈ

ઓ વરસાદ ના છોટા આયા યાદો નું પૂર લઇ
ઓ વરસાદ ના છોટા આયા યાદો નું પૂર લઇ
વરસાદ ના છોટા આયા યાદો નું પૂર લઇ
તુતો જતી રહી તારી યાદો રહી ગઈ

ઓ હો હો પોર ના વરસાદે મારા થી જુદી થઇ
પોર ના વરસાદે મારા થી જુદી થઇ
ત્યાર થી આજ સુધી તુ મને મળી નહિ
ઓ મહિના અને ઋતુ રોજ આવે ને જાય છે
પણ તારી મારી ચો મુલાકાત થાય છે
ચો મુલાકાત થાય છે

ખાલી ફોટા રહ્યા ફોન મા વાત ચાર ની બંધ થઇ
એ બધા ફોટા રહ્યા ફોન મા વાત ચાર ની બંધ થઇ
ફોટા રહ્યા ફોન મા વાત ચાર ની બંધ થઇ
તુતો જતી રહી તારી યાદો રહી ગઈ
ઓ તુતો જતી રહી તારી યાદો રહી ગઈ

હો અચાનક હગઇ અને લગન બીજે કર્યા
મજબૂરી હતી એટલે પારકે ફેરા ફર્યા
ઓ વસમા વૈશાખે તો અમને જુદા કર્યા
ગયા સાસરી મા પાછા પીયરમાં ના વળ્યાં

ઓ અધૂરો પ્રેમ આપણો લખ્યો મારા રોમે
દુઃખ થાય ઘણું પણ જઈને કેહવું કોણે પણ
જઈને કેહવું કોણે

ઓ મારી યાદમા તમે રહ્યા મારા જીવન મા નહિ
ઓ મારી યાદમા તમે રહ્યા મારા જીવન મા નહિ
યાદમા તમે રહ્યા મારા જીવન મા નહિ
તુતો જતી રહી તારી યાદો રહી ગઈ
ઓ તુતો જતી રહી તારી યાદો રહી ગઈ

ઓ વિહરતો નથી પેલો ગોમ વાળો વડલો
ત્યો તમે આઈ ગોડી રોજ મને મળતો
હો દિલ દોરી વડલા મા નોમ આપડે લખતા
હાલ જોવું નોમ ને યાદ મને આવતા

હો યાદ તારી આવે પણ તુ ના મળવાની
તારી યાદ માં મારે જિન્દગી જીવવાની
મારે જિન્દગી જીવવાની

હો કાયમ માટે દૂર થઇજા હવે ફરી મળશો નહીં
હો કાયમ માટે દૂર થઇજા હવે ફરી મળશો નહીં
કાયમ માટે દૂર થઇજા હવે ફરી મળશો નહીં
તુતો જતી રહી તારી યાદો રહી ગઈ

હો તુતો જતી રહી તારી યાદો રહી ગઈ
હો તુતો જતી રહી તારી યાદો રહી ગઈ
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »