Hombhal Mara Dil Ni Dua Lyrics in Gujarati | હોંભળ મારા દિલની દુવા લિરિક્સ ગુજરાતીમાં

Hombhal Mara Dil Ni Dua - Janu Solanki
Singer : Janu Solanki , Lyrics : Darshan Bazigar
Music : Shashi Kapadiya , Label : T-Series
 
Hombhal Mara Dil Ni Dua Lyrics in Gujarati
| હોંભળ મારા દિલની દુવા લિરિક્સ ગુજરાતીમાં 
 
હોંભળ મારા દિલ ની દુઆ હોંભળ મારા રોમ
હો હોંભળ મારા દિલ ની દુઆ હોંભળ મારા રોમ
હોંભળ મારા દિલ ની દુઆ હોંભળ મારા રોમ
મળી જાય પ્યાર મારો મને મારા રોમ
હો મળી જાય પ્યાર મારો મને મારા રોમ

હો એ રુઠ્યો છે મારા થી ખબર નહિ કેમ
ગમેતે હાલત માં મને જોવે મારો પ્રેમ
હો હોંભળ મારા દિલ ની સદા હોંભળ મારા રોમ
હોંભળ મારા દિલ ની સદા હોંભળ મારા રોમ
મળી જાય પ્યાર મારો મને મારા રોમ
હો મળી જાય પ્યાર મારો મને મારા રોમ

હો દિલ તુટી જાય તો દુઃખ થાય છે
દિલ નુ દર્દ ના સહન થાય છે
હો હવ થી વધારે ખોટુ ત્યારે લાગે છે
કોઈ પોતનુ જ્યારે છોડી જાય છે

હો માતા મારી કરે એ વળી ને પાછો આવે
એના હગ્ગા હાથે મને આવીને મનાવે
હો પોણી પીધા પેલા હોઠે આવે એનુ નોમ
પોણી પીધા પેલા હોઠે આવે એનુ નોમ
મળી જાય પ્યાર મારો મને મારા રોમ
હો મળી જાય પ્યાર મારો મને મારા રોમ

હો મોઢું એનુ જોયા વિના દિલ ના મારુ લાગે
એની યાદો ના મને ભણકારા રે વાગે
હો ઘડી ઘડી બેનપણી મારી આવી મને પૂછે
કેમ રડે તુ વાત કે ને અલી શું છે

હો દિલ નુ દુઃખ આ કોને જઈને કેવુ
કોઈ મળે ના મને તારા જેવુ
હો હૉમ્ભળ્યુ મારા દિલ નુ કેવુ
હૉમ્ભળ્યુ મારા રોમ
હૉમ્ભળ્યુ મારા દિલ નુ કેવુ
હૉમ્ભળ્યુ મારા રોમ

મળી ગયો પ્યાર મારો મને મારા રોમ
મળી ગયો પ્યાર મારો મને મારા રોમ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »