Harkhato Malkato Lyrics in Gujarati | હરખાતો મલકાતો લિરિક્સ ગુજરાતીમાં

Harkhato Malkato - Jay Mohan
Singers - Jay Mohan , Music - Vipul Barot & Swayam
Lyrics - Swayam , Label - Geet Theatre
 
Harkhato Malkato Lyrics in Gujarati
| હરખાતો મલકાતો લિરિક્સ ગુજરાતીમાં 
 
હરખાતો મલકાતો
કોને કાજ વલખાતો
પ્રેમ રંગમાં લાગે છે તું ભેરું આજે 
પ્રેમ રંગમાં લાગે છે તું ભેરું આજે 

લાગે છે સુંદર આ ડુંગરને આભ  
શ્વાસોમાં ચાલી રહ્યા એના જાપ
લાગે છે સુંદર આ ડુંગરને આભ  
શ્વાસોમાં ચાલી રહ્યા એના જાપ

કેવો હરખાય મન ની ભીતર
જોઈને જોડું કબૂતર, કબૂતર, કબૂતર

હરખાતો મલકાતો
કોને કાજ વલખાતો
પ્રેમ રંગમાં લાગે છે તું ભેરું આજે 
પ્રેમ રંગમાં લાગે છે તું ભેરું આજે 

રમતું આ તન કોઈ લીમડે બેસાડો
થાકેલા મનની મુંઝારીને મારો 
રમતું આ તન કોઈ લીમડે બેસાડો
થાકેલા મનની મુંઝારીને મારો 

દોરો કુંડાળુંને લઈલો લખોટી 
પહેલા તમેને પછી મારો વારો
પછી મારો વારો
પછી મારો વારો

હરખાતો મલકાતો
કોને કાજ વલખાતો
પ્રેમ રંગમાં લાગે છે તું ભેરું આજે 
પ્રેમ રંગમાં લાગે છે તું ભેરું આજે 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »