Chand Sarikho Chehro Lyrics in Gujarati | ચાંદ સરીખો ચહેરો લિરિક્સ ગુજરાતીમાં

Chand Sarikho Chehro - Jigar Thakor
Singer : Jigar Thakor , Lyrics : Magan Parmar & Vikram Abluva
Music : Tejash Vaghela & Piyush Trivedi , Label : Jhankar Music
 
Chand Sarikho Chehro Lyrics in Gujarati
| ચાંદ સરીખો ચહેરો લિરિક્સ ગુજરાતીમાં 
 
હો ચાંદ સરીખો ચેહરો તારો  
મલકે છે આમ ગહેરો ગહેરો... ( ૨ )
હો લાગે છે તુ ચાંદ પૂનમનો
હુ દિવાનો તારા રૂપનો... ( ૨ )  
હો વખાણ શુ કરુ તારા ઓરે રૂપ સુંદરી
તુ જાણે પરલોક થી ઉતરી... ( ૨ ) 

હો દિલ થી દિલ નુ કરીયુ છે સગપણ
જીવ સાથે ખોળીયુ કરીયુ છે અર્પણ
હા મન ની મુરાડો મારો એકજ ઇરાડો
ચાહુ તને વધે છેલા મારા સવાસો
હો વેહલી પરોઢ ના સુરજ ની કિરણે
મહેકતા બાગ નુ કમળ ખીલ્યું જાણે... ( ૨ )
હો વખાણ શુ કરુ તારા ઓરે રૂપ સુંદરી
તુ જાણે પરલોક થી ઉતરી... ( ૨ ) 

હો મન મંદિર માં મુરત સજાવુ 
તારા સપના માં આવી તારી બાહો માં સમાવુ
હે તારી આંખો નો અફીણી નશો ચડ્યો રગે રગે
દિલ ની ધડકન કહે વશો સ્વાસે સ્વાસે
હો દુનિયા લુટાવી દવુ એક મુસ્કાન પર
લાઇફ માં આવો હવે તડપાવે તુ ના કર... ( ૨ )
હો વખાણ શુ કરુ તારા ઓરે રૂપ સુંદરી
તુ જાણે પરલોક થી ઉતરી... ( ૨ )  
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »