Thakar Tara Raj Ma Ame Anytime Mojma - Pintu Algotar
Singer - Pintu Algotar , Lyrics - Anand Mehera
Music - Mayur Nadiya , Label : Shri Ram Audio And Telefilms
Singer - Pintu Algotar , Lyrics - Anand Mehera
Music - Mayur Nadiya , Label : Shri Ram Audio And Telefilms
Thakar Tara Raj Ma Ame Anytime Mojma Lyrics in Gujarati
| ઠાકર તારા રાજમાં અમે એની ટાઈમ મોજમાં લિરિક્સ ગુજરાતીમાં
ઠાકર ઠાકર મારા ઠાકર ઠાકર
તું ભેળો હોય તો કદી ના વાગે કાકર
ઠાકર ઠાકર મારા ઠાકર ઠાકર
સુખ દુઃખ મેજો તમે મારા રેજો હજાર
હો ઠાકર તારા રાજ માં
અમે એની ટાઈમ મોજ માં
હો ધંધા ચાલે ફોન પર
મારી ગાડી ચાલે ઓન પર
તારા નામનું બોર્ડ લગાયું
મેતો નંબર પ્લેટ પર
હો ધંધા ચાલે જોર રે
આવેના પડતી નો મારે દોર રે
નોટો છાપીએ લોટ રે
આવ કદી ના ખોટ
આવે કદી ના ખોટ રે
ઓ મારા ઠાકર ઓ મારા ઠાકર ઓ મારા ઠાકર
હો ઠાકર તારા રાજ માં
અમે એની ટાઈમ મોજ માં … (2)
હો નવરા નકામા કદીના રેવા દીધા તે
ધાર્યા કામ કર્યા જે પણ તને કીધા મેં
રાજા નતા ને રાજા કરી તેતો રાખ્યા
હોમેં પડ્યા એને તે પુરા કરી નાખ્યા
મારુ નશીબ ઠાકર તું લખે
ક્યાંથી ચડે પસી જિંદગી ડખે
હો કીધા પેલા મારુ કોમ કરે
તું કરે એવું કોઈના કરે
ડગલે ને પગલે આગળ મારો ઠાકર
હો ઠાકર તારા રાજ માં
અમે એની ટાઈમ મોજ માં … (2)
કાળા કાવતરા કરનારા રે ના ચાલે
દુશ્મનની ઠાકર વાળા હામે ના હાલે
રંક માંથી રાજા થયા
દ્વારકા વાળો મારો હાંચો સે ખજાનો
પરોઢિયે યાદ કરો ને દાળો જાય મજાનો
હો દ્વારિકા રૂડી નગરી એ
ભરે જે ડગલી
એના રે જીવન માં રે
ખુશીયો ની ઢગલી
હે મોજીલો ઠાકર હા મારા ઠાકર
હો ઠાકર તારા રાજ માં
અમે એની ટાઈમ મોજ માં … (2)
તું ભેળો હોય તો કદી ના વાગે કાકર
ઠાકર ઠાકર મારા ઠાકર ઠાકર
સુખ દુઃખ મેજો તમે મારા રેજો હજાર
હો ઠાકર તારા રાજ માં
અમે એની ટાઈમ મોજ માં
હો ધંધા ચાલે ફોન પર
મારી ગાડી ચાલે ઓન પર
તારા નામનું બોર્ડ લગાયું
મેતો નંબર પ્લેટ પર
હો ધંધા ચાલે જોર રે
આવેના પડતી નો મારે દોર રે
નોટો છાપીએ લોટ રે
આવ કદી ના ખોટ
આવે કદી ના ખોટ રે
ઓ મારા ઠાકર ઓ મારા ઠાકર ઓ મારા ઠાકર
હો ઠાકર તારા રાજ માં
અમે એની ટાઈમ મોજ માં … (2)
હો નવરા નકામા કદીના રેવા દીધા તે
ધાર્યા કામ કર્યા જે પણ તને કીધા મેં
રાજા નતા ને રાજા કરી તેતો રાખ્યા
હોમેં પડ્યા એને તે પુરા કરી નાખ્યા
મારુ નશીબ ઠાકર તું લખે
ક્યાંથી ચડે પસી જિંદગી ડખે
હો કીધા પેલા મારુ કોમ કરે
તું કરે એવું કોઈના કરે
ડગલે ને પગલે આગળ મારો ઠાકર
હો ઠાકર તારા રાજ માં
અમે એની ટાઈમ મોજ માં … (2)
કાળા કાવતરા કરનારા રે ના ચાલે
દુશ્મનની ઠાકર વાળા હામે ના હાલે
રંક માંથી રાજા થયા
દ્વારકા વાળો મારો હાંચો સે ખજાનો
પરોઢિયે યાદ કરો ને દાળો જાય મજાનો
હો દ્વારિકા રૂડી નગરી એ
ભરે જે ડગલી
એના રે જીવન માં રે
ખુશીયો ની ઢગલી
હે મોજીલો ઠાકર હા મારા ઠાકર
હો ઠાકર તારા રાજ માં
અમે એની ટાઈમ મોજ માં … (2)
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon