Mara Marge Verya Kota Lyrics in Gujarati | મારા મારગે વેર્યા કોંટા લિરિક્સ ગુજરાતીમાં

Mara Marge Verya Kota - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Music : Shashi Kapadiya
Lyrics : CD Dhonoj & Jayesh Zalasar , Label : Jigar Studio
 
Mara Marge Verya Kota Lyrics in Gujarati
| મારા મારગે વેર્યા કોંટા લિરિક્સ ગુજરાતીમાં 
 
હે તારા કાજે હોરી હોડીયો ઉડ્યા બદનામી ના છોટા
હે તારા કાજે હોરી હોડીયો ઉડ્યા બદનામી ના છોટા
કોઈનુ કીધુ ના મોન્યા તારા લિધે હેડ્યા દોઢા
તારા પગે પગે ફૂલવાળી મારા મારગે વેર્યા કોંટા

હે તારુ મોઢું જોવા મારતા દાડા ના દસ ઓટા
તારા હેત ના હેડા કર્યા હોશ નતા અમને બીજા
તારા પગે પગે ફૂલવાળી મારા મારગે વેર્યા કોંટા

હો મજબૂરી નુ નોમ પડી તુ નીકળી જી કોરી
ઝેર થી ભરેલી માટલી મારા એક ના માથે ફોડી
મારા એક ના માથે ફોડી

હે તારુ હાચવી તુ બેહી જી અમે થઈને ફરિયે ગોડા
આખા ગોમ ની નજર હોમે અમે સાબિત થયા ખોટા
તારા પગે પગે ફૂલવાળી મારા મારગે વેર્યા કોંટા
એ તારા પગે પગે ફૂલવાળી મારા મારગે વેર્યા કોંટા

હો તને હસ્તી જોવા ગોડી અમે સુ નતું કર્યું
એનુ પરમોણ અમને પુરતુ ના મળ્યું
હો હવારે હોય માંગ્યું હોંજે હાજર કર્યું
એના બદલે થોડુ અમને હેત ના મળ્યું

હો અલ્યા હામ્ભર ડૂબ્યો કે ના ડૂબ્યો પેલે પાર
મારી કિસ્મત એ કર્યો ખેલ હુ તો ડૂબ્યો મઝધાર
હુ તો ડૂબ્યો મઝધાર

હે હોનાલ સમણાં મારા તૂટ્યાં એના જડે ના મન હોધા
પેલા પ્રીત કરી પછી પટગ્યા એના ગાવ મોટા મોટા
તારા પગે પગે ફૂલવાળી મારા મારગે વેર્યા કોંટા
એ તારા પગે પગે ફૂલવાળી મારા મારગે વેર્યા કોંટા

હે તેતો મને મોથા ની ટીલડી જેવા ગણ્યા
પેલા માથે હજાયા પછી ધૂળ મા રે ફેક્યા
હો આય કાના ઉમરે મોંન તન આલ્યા રે મોંઘા
મોંન પોન ને ઠોકર મારી મેલ્યા તે હુના

હો હસે મન મેલો મોટા આપલે કરી વાલ કે દગા
આ દિલ માં અકબંધ રેસે તમારી જગા વાલી તમારી જગા

હે તારુ હાચવી તુ બેહી જી અમે થઈને ફરિયે ગોડા
આખા ગોમ ની નજર હોમે અમે સાબિત થયા ખોટા
તારા પગે પગે ફૂલવાળી મારા મારગે વેર્યા કોંટા
એ તારા પગે પગે ફૂલવાળી મારા મારગે વેર્યા કોંટા 
 
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »