Chhapru Chhodi Ne Nai Aaviae - Arjun Thakor
Singer : Arjun Thakor , Lyrics : Gabbar Thakor & Rahul Thakor
Music : Rajni Prajapati & Gabbar Thakor , Label : Jhankar Music
Singer : Arjun Thakor , Lyrics : Gabbar Thakor & Rahul Thakor
Music : Rajni Prajapati & Gabbar Thakor , Label : Jhankar Music
Chhapru Chhodi Ne Nai Aaviae Lyrics in Gujarati
| છાપરુ છોડી ને નહિ આવીએ લિરિક્સ ગુજરાતીમાં
હો બંગલા તમારા ગોડી તમને મુબારકક... ( ૨ )
અમે છાપરા છોડી શેર નહિ આવીએ
હે એસી વાળી ગાડીયો ગોડી તમને મુબારકક... ( ૨ )
લીલી વાડીયો છોડી ને શેર નહિ આવીએ
હો તમે મોટા બંગલા વાળા મોટી મોટી ગાડીયો વાળા
અમે ગામડીયા શેર માં નહી લાગીએ હારા... ( ૨ )
શેર ની સાહિબી ગોડી તમને મુબારક... ( ૨ )
અમે ગોમડુ મેલી શેર નહિ આવીએ
હે મારુ ઝુપડુ છોડી ને બંગલે નહિ આવીએ...
હો રૂડુ ને રઢીયાળુ ગામડુ અમારુ
મન સોના જેવા અને માનવી માયાળુ
હો વહેલી પરોઢે ગાજે વલોણું
એક દાડો જીવે હોય દરોજ તાળુ
હો નહીં ફાવે નહીં ફાવે ઈગલીસ બોલતા અમને નહીં ફાવે
ગોમાડે અમારા રામ રામ હોય હેલ્લો હાવ આર યુ કાય ના હોય
હે ફેશન તમારી તમને મુબારક... ( ૨ )
અમે ધોતીયું મેલીને પેન્ટ નહીં પેરીએ
હે મારુ ધોતિયું મેલીને પેન્ટ નહીં પેરીએ ...
હો તને લવ કરું હાચો મન મારુ કેવુ
તારી હારે મારે ગામડે ઘર બાંધી ને રેવુ
તુ વિચાર તો કર ખેતરે પાણી વાળુ
કેવી રૂડી લાગે તુ લઈને આવે ભાતુ
હો તુ રૂપ ની રાણી હુ ગોમાડા નો રાજા
મારે ખાવા સે રોટલા તારા ઘડેલા... ( ૨ )
હો શેર ની કમાણી ગોડી તમને મુબારક... ( ૨ )
અમે અડધો રોટલો ખાઈને ગોમાડે ખુશ રહીએ
અમારા છાપરા છોડીને શેર નહિ આવીએ...

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon