Tame Bija Na Thaya - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Prakash Vaghela
Music : Dipesh Chavada , Label - Saregama India Limited
Singer : Rakesh Barot , Lyrics : Prakash Vaghela
Music : Dipesh Chavada , Label - Saregama India Limited
Tame Bija Na Thaya Lyrics in Gujarati
| તમે બીજા ના થયા લિરિક્સ ગુજરાતીમાં
ઓ ધરતી ને આભ મળતા મળતા રહી ગયા
ઓ ધરતી ને આભ મળતા મળતા રહી ગયા
ધરતી ને આભ મળતા મળતા રહી ગયા
તમે બીજા ના થયા અને અમે જોતા રહી ગયા
હો પ્રેમના રે પૂર મા અમે તણાતા રહ્યા
પ્રેમના રે પૂર મા અમે તણાતા રહ્યા
તમને કિનારા મળ્યા અને અમે ડૂબી મર્યા
હો તું તો ના સમજી મારા દિલ નો ધબકારો
ડૂબ્યો મારી જિંદગી નો ચમકતો સિતારો
હો હસતા હસતા દિલ ને તમે ઝખ્મો દઈ ગયા
હો હો હસતા હસતા દિલ ને તમે ઝખ્મો દઈ ગયા
હસતા હસતા દિલ ને તમે ઝખ્મો દઈ ગયા
તમે રમતો રમ્યા ને અમે બાજી હારી ગયા
તમે બીજા ના થયા અને અમે જોતા રહી ગયા
ઓ અમને પણ મળતું તું તમારા રે જેવું
અમે તો ખોયું પણ તમે ના ખોયું
ઓ અમારા રે હાલ ઉપર દિલ મારુ રોયું
કિસ્મત નો વાંક નતો આજે અમે જોયું
હો તમે તો હતા મારો આખરી સહારો
મારી જાનુ ને કોક ધૂતી ગયો ધુતારો
હો કોના રે ભરોસે અમને છોડી ને ગયા
ઓ કોના રે ભરોસે અમને છોડી ને ગયા
કોના રે ભરોસે અમને છોડી ને ગયા
અમે તમને ના ભૂલ્યા તમે અમને ભૂલી ગયા
તમે બીજા ના થયા ને અમે જોતા રહી ગયા
ઓ સપના ઓ સજાવ્યા હતા સાથે જીવવાના
નોતી ખબર ને દિલ જુદા પડવાના
છેલ્લા મારા શ્વાસ સુધી તને ચાહવાના
તમારા વિચારો માં અમે મરવાના
હો તારો ને મારો હવે તૂટી ગયો નાતો
કોને જઈ ને કહેવી ઝખ્મી દિલ ની વાતો
હો દિલ તૂટ્યું દિલ ના ટુકડા હજારો થઇ ગયા
હો દિલ તૂટ્યું દિલ ના ટુકડા હજારો થઇ ગયા
દિલ તૂટ્યું દિલ ના ટુકડા હજારો થયા
તમે છોડિ દીધા અમે દુનિયા છોડી રે ગયા
ઓ તમે બીજા ના થયા ને અમે જોતા રહી ગયા
ઓ તમે બીજા ના થયા ને અમે જોતા રહી ગયા
ઓ ધરતી ને આભ મળતા મળતા રહી ગયા
ધરતી ને આભ મળતા મળતા રહી ગયા
તમે બીજા ના થયા અને અમે જોતા રહી ગયા
હો પ્રેમના રે પૂર મા અમે તણાતા રહ્યા
પ્રેમના રે પૂર મા અમે તણાતા રહ્યા
તમને કિનારા મળ્યા અને અમે ડૂબી મર્યા
હો તું તો ના સમજી મારા દિલ નો ધબકારો
ડૂબ્યો મારી જિંદગી નો ચમકતો સિતારો
હો હસતા હસતા દિલ ને તમે ઝખ્મો દઈ ગયા
હો હો હસતા હસતા દિલ ને તમે ઝખ્મો દઈ ગયા
હસતા હસતા દિલ ને તમે ઝખ્મો દઈ ગયા
તમે રમતો રમ્યા ને અમે બાજી હારી ગયા
તમે બીજા ના થયા અને અમે જોતા રહી ગયા
ઓ અમને પણ મળતું તું તમારા રે જેવું
અમે તો ખોયું પણ તમે ના ખોયું
ઓ અમારા રે હાલ ઉપર દિલ મારુ રોયું
કિસ્મત નો વાંક નતો આજે અમે જોયું
હો તમે તો હતા મારો આખરી સહારો
મારી જાનુ ને કોક ધૂતી ગયો ધુતારો
હો કોના રે ભરોસે અમને છોડી ને ગયા
ઓ કોના રે ભરોસે અમને છોડી ને ગયા
કોના રે ભરોસે અમને છોડી ને ગયા
અમે તમને ના ભૂલ્યા તમે અમને ભૂલી ગયા
તમે બીજા ના થયા ને અમે જોતા રહી ગયા
ઓ સપના ઓ સજાવ્યા હતા સાથે જીવવાના
નોતી ખબર ને દિલ જુદા પડવાના
છેલ્લા મારા શ્વાસ સુધી તને ચાહવાના
તમારા વિચારો માં અમે મરવાના
હો તારો ને મારો હવે તૂટી ગયો નાતો
કોને જઈ ને કહેવી ઝખ્મી દિલ ની વાતો
હો દિલ તૂટ્યું દિલ ના ટુકડા હજારો થઇ ગયા
હો દિલ તૂટ્યું દિલ ના ટુકડા હજારો થઇ ગયા
દિલ તૂટ્યું દિલ ના ટુકડા હજારો થયા
તમે છોડિ દીધા અમે દુનિયા છોડી રે ગયા
ઓ તમે બીજા ના થયા ને અમે જોતા રહી ગયા
ઓ તમે બીજા ના થયા ને અમે જોતા રહી ગયા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon