Mogha Mavatar Lyrics in Gujarati | મોઘા માવતર લિરિક્સ ગુજરાતીમાં

Mogha Mavatar - Sonu Gohil
Singer : Sonu Gohil , Lyricist : Naresh Thakor Vayad
Music : Vikram Radhod , Label : Amara Muzik 
 
Mogha Mavatar Lyrics in Gujarati
| મોઘા માવતર લિરિક્સ ગુજરાતીમાં 
 
એ નથી  પડવા દેતા ખોટ રાખે બધીએ ખબર
એ નથી  પડવા દેતા ખોટ રાખે બધીએ ખબર
હેત હૈયે ઉભરાય હોય મિઠુડી નજર
એવા વાલ વરસાવે મોઘાં મુલા માવતર

એ છાંયો હથેળીનો કાયમથી હોય મારા પર
સંસ્કારી જીવનને હર્યું ભર્યું ઘર
એવા વાલ વરસાવે મોઘાં મુલા માવતર

હો પપ્પા નો પ્રેમ ને માતાની મમતાં
ઉરના ઓશિંકા અમે ખોળે એના રમતા

એ નથી  પડવા દેતા ખોટ રાખે બધીએ ખબર
હેત હૈયે ઉભરાય હોય મિઠુડી નજર
એવા વાલ વરસાવે મોઘાં મુલા માવતર
હો એવા વાલ વરસાવે મોઘાં મુલા માવતર

હો મોઢે. માગી ફરમાઈશ પૂરી એ કરાવે 
માથે હાથ ફેરવીને લાડ રે લડાવે
હો પેટે પાટા બોધી મને માવતર ભણાવે
વાલ ભરી વાતો કરી મને એ હસાવે

હો કાળજાનો કટકો મને માવતર મોને
વખાણ કરતા થાકું મારા માવતરના મોઢે

એ નથી  પડવા દેતા ખોટ રાખે બધીએ ખબર
હેત હૈયે ઉભરાય હોય મિઠુડી નજર
એવા વાલ વરસાવે મોઘાં મુલા માવતર
હો એવા વાલ વરસાવે મોઘાં મુલા માવતર

એ મને પડે દુઃખ તો દુઃખ એમને લાગે
લાગણીઓ લાખો ના ઓછી એતો રાખે
ગણ્યાં ગણાય ના ઉપકાર એમના
પગ ધોઈ ને પીએ તોય ઓછા પડે તેમના

હો નરેશ વાયડ કે મા બાપ ભગવાન છે 
એમના માટે મને મોઘેરા માન છે  

એ નથી  પડવા દેતા ખોટ રાખે બધીએ ખબર
હેત હૈયે ઉભરાય હોય મિઠુડી નજર
એવા વાલ વરસાવે મોઘાં મુલા માવતર
હો એવા વાલ વરસાવે મોઘાં મુલા માવતર 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »