Dashama Ni Aarti - Kinjal Dave
Singer : Kinjal Dave , Lyrics : Manu Rabari
Music : Mayur Nadiya , Label : Studio Saraswati
Singer : Kinjal Dave , Lyrics : Manu Rabari
Music : Mayur Nadiya , Label : Studio Saraswati
Dashama Ni Aarti Lyrics in Gujarati
| દશામાંની આરતી લિરિક્સ ગુજરાતીમાં
હે મંગલ દીવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી
મંગલ દિવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી
આરતી રે આરતી દશામાંની આરતી
હે જગમગ દિવડા જગમગ જ્યોતે મંગલકારી આરતી
જગમગ દિવડા જગમગ જ્યોતે મંગલકારી આરતી
આરતી રે આરતી મારી દશામાંની આરતી
હે મંગલ દીવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી
મંગલ દિવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી
આરતી રે આરતી દશામાંની આરતી
આરતી રે આરતી મારી દશામાંની આરતી
હો ઢોલ નગારા ને નોબતો રે વાગે
હો ઢોલ નગારા ને નોબતો રે વાગે
નાદ તો એનો ચૌદ ભુવન મા ગાજે
તાળીયો તાલે એ સાંજ સવારે
તાળીયો તાલે સાંજ સવારે મંગલકારી આરતી
તાળીયો તાલે સાંજ સવારે મંગલકારી આરતી
આરતી રે આરતી દશામાંની આરતી
હે મંગલ દીવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી
મંગલ દિવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી
આરતી રે આરતી મારી દશામાંની આરતી
આરતી રે આરતી દશામાંની આરતી
હો ગુગળ દશાંગ ના ધૂપ ધમકતા
હો ગુગળ દશાંગ ના ધૂપ ધમકતા
બત્રીસા ધૂપે મા ના મંદિર મહેકતા
જળહળ જ્યોતે એ ભગતો હાથે
જળહળ જ્યોતે ભગતો હાથે ઉતરે માંની આરતી
જળહળ જ્યોતે ભગતો હાથે ઉતરે માંની આરતી
આરતી રે આરતી દશામાંની આરતી
હે મંગલ દીવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી
મંગલ દિવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી
આરતી રે આરતી મારી દશામાંની આરતી
આરતી રે આરતી દશામાંની આરતી
હો લાખ લાખ દીવડા ની આરતી રે થાય છે
એ માડી લાખ લાખ દીવડા ની આરતી રે થાય છે
ભાવિક ભગતો માં ના ગુણલા રે ગાય છે
દર્શન આપે દુ:ખડા કાપે
દર્શન આપે દુ:ખડા કાપે મંગલકારી આરતી
દર્શન આપે દુ:ખડા કાપે મંગલકારી આરતી
આરતી રે આરતી દશામાંની આરતી
હે મંગલ દિવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી
મંગલ દિવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી
આરતી રે આરતી મારી દશામાંની આરતી
આરતી રે આરતી દશામાંની આરતી
મંગલ દિવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી
આરતી રે આરતી દશામાંની આરતી
હે જગમગ દિવડા જગમગ જ્યોતે મંગલકારી આરતી
જગમગ દિવડા જગમગ જ્યોતે મંગલકારી આરતી
આરતી રે આરતી મારી દશામાંની આરતી
હે મંગલ દીવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી
મંગલ દિવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી
આરતી રે આરતી દશામાંની આરતી
આરતી રે આરતી મારી દશામાંની આરતી
હો ઢોલ નગારા ને નોબતો રે વાગે
હો ઢોલ નગારા ને નોબતો રે વાગે
નાદ તો એનો ચૌદ ભુવન મા ગાજે
તાળીયો તાલે એ સાંજ સવારે
તાળીયો તાલે સાંજ સવારે મંગલકારી આરતી
તાળીયો તાલે સાંજ સવારે મંગલકારી આરતી
આરતી રે આરતી દશામાંની આરતી
હે મંગલ દીવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી
મંગલ દિવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી
આરતી રે આરતી મારી દશામાંની આરતી
આરતી રે આરતી દશામાંની આરતી
હો ગુગળ દશાંગ ના ધૂપ ધમકતા
હો ગુગળ દશાંગ ના ધૂપ ધમકતા
બત્રીસા ધૂપે મા ના મંદિર મહેકતા
જળહળ જ્યોતે એ ભગતો હાથે
જળહળ જ્યોતે ભગતો હાથે ઉતરે માંની આરતી
જળહળ જ્યોતે ભગતો હાથે ઉતરે માંની આરતી
આરતી રે આરતી દશામાંની આરતી
હે મંગલ દીવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી
મંગલ દિવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી
આરતી રે આરતી મારી દશામાંની આરતી
આરતી રે આરતી દશામાંની આરતી
હો લાખ લાખ દીવડા ની આરતી રે થાય છે
એ માડી લાખ લાખ દીવડા ની આરતી રે થાય છે
ભાવિક ભગતો માં ના ગુણલા રે ગાય છે
દર્શન આપે દુ:ખડા કાપે
દર્શન આપે દુ:ખડા કાપે મંગલકારી આરતી
દર્શન આપે દુ:ખડા કાપે મંગલકારી આરતી
આરતી રે આરતી દશામાંની આરતી
હે મંગલ દિવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી
મંગલ દિવડા મંગલ જ્યોતે મંગલકારી આરતી
આરતી રે આરતી મારી દશામાંની આરતી
આરતી રે આરતી દશામાંની આરતી
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon