Su Padhyo Vandho Lyrics in Gujarati | શું પડ્યો વાંધો લિરિક્સ ગુજરાતીમાં

Su Padhyo Vandho - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Lyricist : Viram Jorvada
Music : Shashi Kapadia , Label : Amara Muzik Gujarati
 
Su Padhyo Vandho Lyrics in Gujarati
| શું પડ્યો વાંધો લિરિક્સ ગુજરાતીમાં 
 
હો આખી રે જિંદગી કાઢી જોઈ ને તમારી વાટો 
ચોકણ તમને વાગ્યો કાટો
હવે આમ શુ કરો શુ પડયો વોધો
હો દીલ માથી કાઢી ને તમે  દુનિયા મા શુ ગોતો
વિચાર તો કરો થોડો
હવે ચમ હારૂ હોધો તમને શુ મારામા વોધો

હો પેલા દીલમા આવી ને દરીયો બનાયો
પછી નાવડી તરતી મુકીને મને બનાયો

હો મન ને મેલીને તમે મકાનને તમે શુ મોયો
 હુતો વાલી ઘણો રોયો
તમે કેમ હારુ હોધો તમને શૂ મારા મા વોધો

હો નવા નવા નવુ દાળા હવને હારૂ ઘણું  લાગે
પછી ભંગાર ના ભાવે તમારો ભાવ થાસે
હો હીરાનો તોલ કરવા કોલ્સાના વેપારી જોડે હેડ્યા
અમારા જે હતા એ અમને આજ નડ્યા

હો હાથ મેલીને તમે કોણીએ ખાવા જ્યાસો
નઈ હસસો નઈ રોસો જુરી જુરી મરશો

હો ભુલ બીજાની શોધતા ભુલના ભરેલ મારા નીકડ્યા
તમે પ્રેમ ના શુ કરશો ગુણ તમે નગોણા નીકલ્યા
હો વાડ માં સેડું પડે તો કાય સેતર ના વેકાય
પ્રેમમાં ભુલ થાય તો કાય મોનહ ના ભુલાય

હો હારુ હારુ હોધવા મા બધુ ખોઈ બેહશો
નઈ ઘરના કે ઘાટ ના માથે હોઢી ને રોશ
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »