Dhadkan Ma Tamne Samavi Lidha - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Lyrics : Ramesh Vachiya
Music : Dipesh Chavda , Label - Saregama India Limited
Singer : Kajal Maheriya , Lyrics : Ramesh Vachiya
Music : Dipesh Chavda , Label - Saregama India Limited
Dhadkan Ma Tamne Samavi Lidha Lyrics in Gujarati
| ધડકન માંતમને સમાવી લીધા લિરિક્સ ગુજરાતીમાં
હો અમે ધડકન માં તમને સમાવી લીધા...(2)
ધડકન માં તમને સમાવી લીધા
અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા
હો અમે દિલ શું જીવન તારા નામ રે કીધા....(2)
અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા
હો તમને સોંપી દીધી જિંદગી અમારી
રાખજો કાયમ વાલમ એને રે હંભાળી
એને રે હમ્ભાળી...
અમે ખુલ્લી આંખે સપના તારા જોયી રે લીધા...(2)
ભગવાન જોડે તમને માંગી રે લીધા
ઓ મારા ભગવાન જોડે તમને માંગી રે લીધા
હો આખો મારી ખુલે તમને જોવા માંગુ
ધડકન નો ધબકારો તમને કરી રાખું
હો તમને પામી ને અમે પામી લીધું બધું
માંગતા નથી એના જોડે કઈ વધુ
હો નાની આ જિંદગી માં ખુશીયો રહે
બસ એટલું આ દિલ માંગતું રહે
માંગતું રહે...
હો અમે ધડકન માં તમને સમાવી લીધા
ધડકન માં તમને સમાવી લીધા
અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા
હો અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા
હો તારા સિવાય ખ્વાબ નથી કોઈ આંખ માં
ખુશ્બુ થઇ મહેંકો તમે મારા શ્વાસ માં
હો દુનિયા નું સુખ ના જોવે જોવે બસ તારો સાથ
મન મૂકી ને જેને કઈ શકું દિલ ની વાત
હો તમારા દિલ ની ધડકન થઇ ને રેવું
બસ એટલું હવે મારે તમને કેવું...મારે તમને કેવું
હો અમે ધડકન માં તમને સમાવી લીધા
ધડકન માં તમને સમાવી લીધા
અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા
અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા
મારા રોમ જોડે તમને માંગી રે લીધા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon