Mari Radha Kem Radave Lyrics in Gujarati | મારી રાધા કેમ રડાવે લિરિક્સ ગુજરાતીમાં


 Mari Radha Kem Radave - Vikram Thakor
Singer : Vikram Thakor , Music : Ravi - Rahul
Lyrics : Raghuvir Barot , Label : Jigar Studio
 
Mari Radha Kem Radave Lyrics in Gujarati
| મારી રાધા કેમ રડાવે લિરિક્સ ગુજરાતીમાં 
 
એ સમય વિત્તી ગયો પાછો આવશે નહીં
એ સમય વિત્તી ગયો પાછો આવશે નહીં
એ સમય વિત્તી ગયો પાછો આવશે નહીં
તારા જેવા પ્રેમ કરનારા મળશે નહિ

હો રોજ મળવા ની વાતો હવે સમણે રહી
રોજ મળવા ની વાતો હવે સમણે રહી
હવે તારે મારે મુલાકાત થાસે નહિ

હો તમને જોયા ને જમાનો થઈ ગયો
તમને જોયા ને જમાનો થઈ ગયો
તમે આવ્યા ના ફરી હુ રાહ જોતો રહ્યો

એ સમય વિત્તી ગયો પાછો આવશે નહીં
એ સમય વિત્તી ગયો પાછો આવશે નહીં
તારા જેવા પ્રેમ કરનારા મળશે નહિ

તારી યાદો રોજ સતાવે
મારી રાધા કેમ રડાવે
તારી યાદો રોજ સતાવે
મારી રાધા કેમ રડાવે

હો આંખો ની રાહ ને દિલ ની તડપ રે
યાદ તારી અપાવે તારા ઘર ની સડક રે
હો હો મળતા આપણ ને એ પ્રેમ ની કલ્લી રે
મુલાકાત થઇતી ત્યા આપણી છેલ્લી રે

હો તમે ગયા છો વળી ને કોઈ વાવડ નથી
તમે ગયા છો વળી ને કોઈ વાવડ નથી
તને ભુલીને જીવવાની મને આદત નથી

એ સમય વિત્તી ગયો પાછો આવશે નહીં
એ સમય વિત્તી ગયો પાછો આવશે નહીં
તારા જેવા પ્રેમ કરનારા મળશે નહિ

તારી યાદો રોજ સતાવે
મારી રાધા કેમ રડાવે
તારી યાદો રોજ સતાવે
મારી રાધા કેમ રડાવે

હો આજ પણ યાદ મને પહેલી મુલાકાત રે
વાતો વાતો માં જતા દિવસ ને રાત રે
હો ઓ તુ કેતિ શ્યામ હુ કહેતો રાધા
રાધા એ કાન્હા ને આવા ઝખમ નોતા દિધા

તમે ભુલી ગયા અમે ભુલી નથી સક્તા
તમે ભુલી ગયા અમે ભુલી નથી સક્તા
જીવતે જીવ લાશ બની જીવતા

એ સમય વિત્તી ગયો પાછો આવશે નહીં
એ સમય વિત્તી ગયો પાછો આવશે નહીં
તારા જેવા પ્રેમ કરનારા મળશે નહિ

તારી યાદો રોજ સતાવે
મારી રાધા કેમ રડાવે
તારી યાદો રોજ સતાવે
મારી રાધા કેમ રડાવે
મારી રાધા કેમ રડાવે 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »