Yaad Mari Aavshe Tane Rovdavshe Lyrics in Gujarati | યાદ મારી આવશે તને રોવડાવશે લિરિક્સ ગુજરાતીમાં

Yaad Mari Aavshe Tane Rovdavshe - Janu Solanki
Singer : Janu Solanki , Music : Ravi - Rahul
Lyrics : Darshan Baazigar , Label : Ekta Sound
 
Yaad Mari Aavshe Tane Rovdavshe Lyrics in Gujarati
| યાદ મારી આવશે તને રોવડાવશે લિરિક્સ ગુજરાતીમાં 
 
હો તારી દુનિયા થી દૂર જવા માંગુ છુ
હો તારી દુનિયા થી દૂર જવા માંગુ છુ
તારી દુનિયા થી દૂર જવા માંગુ છુ
હુ તારા દિલ મા ક્યા રેહવા માંગુ છુ
ક્યા રેહવા માગુ છુ

યાદ મારી અવશે તને રોવડાવશે
ખાધેલી સોગંધ યાદ આવશે
ખાધેલી સોગંધ યાદ આવશે
યાદ મારી આવશે તને રોવડાવશે
યાદ મારી આવશે તને રોવડાવશે

હો દિલ ના દર્દ ની આ છે કહાની
જીંદગી યાદો ના સહારે જીવવાની
હો એક પણ શબ્દ ના તુજ ને કહેવાની
દૂર જાઉ છુ તને નથી નડવાની

હો કરેલી વાતો યાદ આવશે
કરેલી વાતો યાદ આવશે
યાદ મારી આવશે તને રોવડાવશે
યાદ મારી આવશે તને રોવડાવશે

હો તારા કારણે બદનામી સેહવાની
ભલે દુઃખ પડે ના કોઈ ને કેવાની
હો રોઈ રોઈ ને હવે હુ ના જીવવાની
તારી મોહબ્બત માં મરી રે જવાની

હો હસતી આંખો ને રડાવશે
હસતી આંખો ને રડાવશે
યાદ મારી આવશે તને રોવડાવશે

હો તારી દુનિયા થી દૂર જવા માંગુ છુ
તારી દુનિયા થી દૂર જવા માંગુ છુ
હુ તારા દિલ મા ક્યા રેહવા માંગુ છુ
ક્યા રેહવા માગુ છુ

યાદ મારી આવશે તને રોવડાવશે
યાદ મારી આવશે તને રોવડાવશે
યાદ મારી આવશે તને રોવડાવશે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »