Paholiya - Vandana Gadhvi
Singer : Vandana Gadhvi , Music : Rutvij Joshi
Lyrics : Traditional , Label : Zen Music Gujarati
Singer : Vandana Gadhvi , Music : Rutvij Joshi
Lyrics : Traditional , Label : Zen Music Gujarati
Paholiya Lyrics in Gujarati
| પાહોલિયા લિરિક્સ ગુજરાતીમાં
હાથે જરમર જારી પગે પાહોલિયા સાહેલી રાજ
હાથે જરમર જારી પગે પાહોલિયા સાહેલી રાજ
જોવા ને જાશું વરરાજા
નીરખવાને જાશું ડોલરીયો
સાડલા મુલવે રે ડોલરીયો સાહેલી રાજ
હાથે જરમર જારી પગે પાહોલિયા સાહેલી રાજ
સોના સરખો સુરજ ઊગીયો રે
સોના સરખો સુરજ ઊગીયો રે
જળહળ તોરણીયે અજવાસ રે હો રાજ
મોટો માંડવડો હે રોપાવો જીણી છાજલીયે રે સજાવો માણારાજ
હે માણેકસ્તંભ મોતીડે રે વધાવો માણારાજ
હાથે જરમર જારી પગે પાહોલીયા સાહેલી રાજ
હાથે જરમર જારી પગે પાહોલીયા સાહેલી રાજ
પાહોલિયા સાહેલી રાજ
પાહોલિયા સાહેલી રાજ
હાથે જરમર જારી પગે પાહોલિયા સાહેલી રાજ
જોવા ને જાશું વરરાજા
નીરખવાને જાશું ડોલરીયો
સાડલા મુલવે રે ડોલરીયો સાહેલી રાજ
હાથે જરમર જારી પગે પાહોલિયા સાહેલી રાજ
સોના સરખો સુરજ ઊગીયો રે
સોના સરખો સુરજ ઊગીયો રે
જળહળ તોરણીયે અજવાસ રે હો રાજ
મોટો માંડવડો હે રોપાવો જીણી છાજલીયે રે સજાવો માણારાજ
હે માણેકસ્તંભ મોતીડે રે વધાવો માણારાજ
હાથે જરમર જારી પગે પાહોલીયા સાહેલી રાજ
હાથે જરમર જારી પગે પાહોલીયા સાહેલી રાજ
પાહોલિયા સાહેલી રાજ
પાહોલિયા સાહેલી રાજ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon