Rota Na Aavadtu Hoy To Premma Paday - Janu Solanki
Singer : Janu Solanki , Lyrics : Naresh Thakor - Vayad
Music : Vijay Dabhi , Label : Jhankar Music
Singer : Janu Solanki , Lyrics : Naresh Thakor - Vayad
Music : Vijay Dabhi , Label : Jhankar Music
Rota Na Aavadtu Hoy To Premma Paday Lyrics in Gujarati
| રોતા ના આવડતું હોય તો પ્રેમ માં પડાય લિરિક્સ ગુજરાતીમાં
હો મતલબી આ દિનીયા ના લવમા ના પડાય... ( 3 )
રોતા ના આવડતુ હોય તો પ્રેમમાં પડાય
હો રાત ના ખોટા ઉજાગરાવો થાય... ( ૨ )
રોતા ના અવડતુ હોય તો પ્રેમમાં પડાય
હો ગરજ પતિ જાય ત્યારે પ્રિત પુરી થાય
થેસ પોહચે દિલ ને દોષ કોને દેવાય
હો હાથે કરી હૈયુ ના પ્રેમ બળાય... ( ૨ )
રોતા ના આવડતુ હોય તો પ્રેમમાં પડાય... ( ૨ )
હો આખો દાડો આવે બસ પ્રેમનો વિચારો
ગમે ત્યારે આવે નેચુ તાકવાનો વારો
હો ચિંતામો ને ચિંતામો શરીર હુકાઈ જાય
છેલે સરવાળે પ્રેમ આપડો ના થાય
હો ખાલી ખોટા દિલ ને શુ લેવા દુઃખાડવા
હાથે કરી હાથ માંથી કળજા કેમ બળવા
હો મતલબી આ દિનીયા ના લવમાં ના પડાય... ( ૨ )
હો પ્રેમમાં તો જીંદગી ના થઈ જાય કોકારા
પ્રેમ તરછોડે ત્યારે ઘાવ લાગે આકરા
હો મારુ કેવુ માનો તો પ્રેમ ના પડવુ
હસ્તી ખેલતી જીંદગી ને શુ લેવા નડવુ
હો જીંદગી મળી સેતો જલસા કરીલો
પતગીયા ની જેમ તમે દુનિયા ફરીલો
હો મતલબી આ દિનીયા ના લવમાં ના પડાય... ( ૨ )
રોતા ના આવડતુ હોય તો પ્રેમમાં પડાય
રોતા ના આવડતુ હોય તો પ્રેમમાં પડાય
હો રાત ના ખોટા ઉજાગરાવો થાય... ( ૨ )
રોતા ના અવડતુ હોય તો પ્રેમમાં પડાય
હો ગરજ પતિ જાય ત્યારે પ્રિત પુરી થાય
થેસ પોહચે દિલ ને દોષ કોને દેવાય
હો હાથે કરી હૈયુ ના પ્રેમ બળાય... ( ૨ )
રોતા ના આવડતુ હોય તો પ્રેમમાં પડાય... ( ૨ )
હો આખો દાડો આવે બસ પ્રેમનો વિચારો
ગમે ત્યારે આવે નેચુ તાકવાનો વારો
હો ચિંતામો ને ચિંતામો શરીર હુકાઈ જાય
છેલે સરવાળે પ્રેમ આપડો ના થાય
હો ખાલી ખોટા દિલ ને શુ લેવા દુઃખાડવા
હાથે કરી હાથ માંથી કળજા કેમ બળવા
હો મતલબી આ દિનીયા ના લવમાં ના પડાય... ( ૨ )
હો પ્રેમમાં તો જીંદગી ના થઈ જાય કોકારા
પ્રેમ તરછોડે ત્યારે ઘાવ લાગે આકરા
હો મારુ કેવુ માનો તો પ્રેમ ના પડવુ
હસ્તી ખેલતી જીંદગી ને શુ લેવા નડવુ
હો જીંદગી મળી સેતો જલસા કરીલો
પતગીયા ની જેમ તમે દુનિયા ફરીલો
હો મતલબી આ દિનીયા ના લવમાં ના પડાય... ( ૨ )
રોતા ના આવડતુ હોય તો પ્રેમમાં પડાય
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon