Rani - Kishan Raval
Singer : Kishan Raval , Lyrics : Dr.Jayesh Rajgor
Music : Shankar Prajapati , Label - Saregama India Limited
Singer : Kishan Raval , Lyrics : Dr.Jayesh Rajgor
Music : Shankar Prajapati , Label - Saregama India Limited
Rani Lyrics in Gujarati
| રાણી લિરિક્સ ગુજરાતીમાં
ઓ ઝુમખા વાળી ઓ નખરાળી મારી રાણી
કાને કાળા ઝુમખા વાળી રે થોડી તું નખરાળી રે
હું છું રાજા તારો તું મારી રાણી રે
તારી હર અદા પર ફિદા લાગે તુ રૂપાળી રે
હું છું રાજા તારો તું મારી રાણી રે
તું મારી રાણી રે
ક્યુટ ક્યુટ ફેશ ને નશીલી છે આંખો એની સામે ચાંદ પણ લાગે સાવ ઝાંખો
ક્યુટ ક્યુટ ફેશ ને નશીલી છે આંખો એની સામે ચાંદ પણ લાગે સાવ ઝાંખો
સ્વીટ સ્માઈલ વાળી રે કાળા ચશ્મા વાળી રે
હું છું રાજા તારો તું મારી રાણી રે
હું છું રાજા તારો તું મારી રાણી રે
મહેલો ની મહારાણી લાગે લાગે રૂપ સુંદરી
લાખો મા એક જાણે પરી પરલોક ની
ઓ કાળી સાડી મા લાગે છે રૂપ નો એ કટકો
લૂંટી જાય એ દિલ મારુ આંખ નો એ મટકો
હાથે એના ટેટૂ ને લાલી જોર ચળકે જોઈ એનું રૂપ દિલ મારુ રોજ ધડકે
હાથે એના ટેટૂ ને લાલી જોર ચળકે જોઈ એનું રૂપ દિલ મારુ રોજ ધડકે
જોઈ એનું રૂપ દિલ મારુ રોજ ધડકે
લાલ પર્સ વાળી રે હાથે વૉચ વાળી રે
હું છું રાજા તારો તું મારી રાણી રે
કાને કાળા ઝુમખા વાળી રે થોડી તું નખરાળી રે
હું છું રાજા તારો તું મારી રાણી રે
કામણ ગારી કાયા એની ચાલ છે નશીલી
હૈયે ચોંટી ગઈ એની અદા શર્મીલી
ઓ હિરોઈન પણ ઝાંખી પડે એવી કોઈ અપ્સરા
ચણીયા ચોળી માતો વ્હાલી લાગો તમે જબરા
વાળ ની આ લટ હળવે થી સરકાવે સપના મા આવી મને રોજ સતાવે
વાળ ની આ લટ હળવે થી સરકાવે સપના મા આવી મને રોજ સતાવે
સપના મા આવી મને રોજ સતાવે
માથે ગજરા વાળી રે ગાલે ડિમ્પલ વાળી રે

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon