Bangadi Lyrics in Gujarati | બંગડી લિરિક્સ ગુજરાતીમાં

Bangadi - Rakesh Barot
Singer : Rakesh Barot
Lyrics : Manu Rabari & Amrat Vayad
Music : Rakesh Barot & Mehul Barot
Label : Jhankar Music
 
Bangadi Lyrics in Gujarati
| બંગડી લિરિક્સ ગુજરાતીમાં 
 
હે મારા વગર બંગડી કોઈની 
હે અલી મારા વગર પીઠી કોઈની
હે અલી મારા વગર બંગડી કોઈ ની પેરતી ના તુ યાર 
મારી આબરુ નો સવાલ છે 
હે મારા વગર મહેદી કોઈની મેલતી ના તુ યાર
મારી આબરુ નો સવાલ છે 
હે આબરુ નો સવાલ મારી ઇજ્જત ઉપર વાત છે
ઇજ્જત ઉપર વાત હઉ  ગોતી રહ્યા મારો ઘાટ રે
હો અલી મારા વગર પીઠી કોઈની... (૨)
હે મારા વગર પીઠી કોઈની ચોડતી ના તુ યાર 
મારી આબરુ નો  સવાલ છે
હે મારા વગર બંગડી કોઈની પેરતી ના તુ યાર
મારી આબરુ નો સવાલ છે... (૨)

હો નથી રે ભરશો તારી ભાભી માથે મને
મેઠી મેઠી વાતો કરી મનઈ લેશે તને
હો એક દાડો ધમકાવતી ફોન કરી ને મને
મારા વિશે ખોટે ખોટી વાતો કરશે તને
હે કોક ના બોને જેમ તેંમ બોલતી મને હોયસે
હુ કોય બોલવા જાઉ તો આબરુ તારી જાયસે
હો મંગલસુતર મારા વીના... (૨)
હે અલી મંગલસુતર મારા વિના પેરતી ના તુ યાર
મારી આબરુ નો સવાલ છે
હો મારા વીના ઓઢણું કોઈ નુ ઓઢતી ના તુ યાર
મારી આબરુ નો સવાલ છે... (૨) 

હો પ્રેમ કરયો સે તો પીડા પણ થાસે
વાતો થોડી થાશે પણ કાઠું રેવુ પડશે
હો હગા વાલા મળશે ને ધમકાવી પણ દેશે
બાર જાવાનુ બંધ કરીને ઘર માં પુરી દેશે
હે ચાવા થયા પછી થોડા દાડા આવુ હોયસે
ચાર દાડા જાય પછી બધુ થરી જાયસે
હે તુ તો મારા વિના ચોરીએ કોઈની... (૨)  
તુ તો મારા વિના ચોરીએ કોઈની ચડતી ના મારી યાર
મારી આબરુ નો સવાલ છે
હો મારા વગર બંગડી કોઈ ની પેરતી ના તુ યાર
મારી આબરુ નો સવાલ છે... (૨)  
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »