Dil Maru Balyu - Janu Solanki
Singer : Janu Solanki , Lyrics : Naresh Thakor - Vayad
Music : Vijay Dabhi , Label : Jhankar Music
Singer : Janu Solanki , Lyrics : Naresh Thakor - Vayad
Music : Vijay Dabhi , Label : Jhankar Music
Dil Maru Balyu Lyrics in Gujarati
| દિલ મારુ બાળ્યું લિરિક્સ ગુજરાતીમાં
હો તારા દિલ ના દરવાજે આજ વાખી દિધુ તાળુ... ( ૨ )
અલ્યા ચિયા ગુનાનુ તે વેર આવુ વાળ્યું
તે પારકી આંખે ભાળ્યું ને દિલ મારુ બાળ્યું
હો આજ હાચા મારા પ્રેમ ને કલંક લાગ્યુ કાળુ
ગોડા આફત નુ મારા પર આવી પડ્યુ જાળુ
તે પારકી આંખે ભાળ્યું ને દિલ મારુ બાળ્યું
હો ના પ્રેમ નો ક્ર્યો મુલ જીવન કર્યુ ધુળ
તે આવુ કરતા પેલા ના કીધી મારી ભુલ
હો તે જરીયે વિચાર્યું ના ચમ અલ્યા મારુ
તને કોણ મલ્યુ વધુ મારા કરતા સારુ
તે પારકી આંખે ભાળ્યું ને દિલ મારુ બાળ્યું... ( ૨ )
હો સપના દેખાડ્યા હતા તેતો મને મોટા
દિલ તોડી ને ઉડયા લોહી ના છોટા
હો હમણા થી તમે ફરો છો છેટા છેટા
નથી આવતા ઢુકડા કોઈ નથી કેતા
હો મે શુ બગાડ્યુ તારુ તે દિલ દુખાયુ મારુ
ચોય દુઃખ નો ડુંગર ટુટયા આકાશે પડ્યુ બારુ
હો તારા દિલ ના દરવાજે આજ વાખી દિધુ તાળુ
અલ્યા ચિયા ગુનાનુ તે વેર આવુ વાળ્યું
તે પારકી આંખે ભાળ્યું ને દિલ મારુ બાળ્યું... ( ૨ )
હો મતલબી તારી ગરજ થઈ પુરી
ગરજ પતિ તમે હવે કરી ગયા દુરી
હો પ્રેમ પર થી મને આજ વિશ્વાસ ઉઠી ગયો
જોણું આજ હગી આંખે આજ ભરમ ફૂટી ગયો
હો ખુશ રાખે તને ઉપર વાલો રોમ
હુતો રાજી થઈ ને માંગુ ભગવાન જોડે મોત

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon