Prem Nu Sagpan - Vikram Thakor & Saloni Thakor
Singer : Vikram Thakor & Saloni Thakor
Music : Vishal Vagheshwari , Lyrics : Ramesh Vachiya
Label : Jigar Studio
Singer : Vikram Thakor & Saloni Thakor
Music : Vishal Vagheshwari , Lyrics : Ramesh Vachiya
Label : Jigar Studio
Prem Nu Sagpan Lyrics in Gujarati
| પ્રેમનુ સગપણ લિરિક્સ ગુજરાતીમાં
હો ગોરી રે
હો વાલમીયા
હો હો હો ગોરી રે
હો વાલમીયા
હો ભૂલતી ના રે પ્રેમ થી બાંધ્યું પ્રેમ નું હગપણ છે
ભૂલતી ના રે પ્રેમ થી બાંધ્યુ પ્રેમ નુ હગપન છે
યાદ રાખજે ગોરી તારુ ગોમડે પણ કોઈ છે
હો ધડકતા આ દિલ નો એક તુ ધબકારો છે
ધડકતા આ દિલ નો એક તુ ધબકારો છે
કેમ રે ભૂલુ વાલમ તું મારા જીવ થી વ્હાલો છે
હો જાય છે છોડી પરદેશ તું આવજે વેલી દેહ મા
વાટ્યું જોવા માં પ્રાણ ના જાય જોજે મારા નેહ મા
હો વેણ ના બોલ કડવા વાલમ દલડે મારા વાગે છે
વેણ ના બોલ કડવા વાલમ દલડે મારા વાગે છે
છેલ્લા મારા શ્વાસ સુધી પ્રીત તારી માંગે છે
હો યાદ રાખજે ગોરી તારુ ગોમડે પણ કોઈ છે
હો પાદર ના પીપળે મને ખોબલે પોણી પાતી
સાથે રેહવાના કોલ દિધા તા ભૂલી ના રે જાતી
હો હો એવો વિચાર કરશો નહિ તમને ભૂલી જઇશુ
કઠણ કાળજા કરી વાલમ જુદા થઈ ને રહીશુ
હો મને છોડી જાતા શિદ ઉપડશે પગ તારા
તારા વગર રોકાઈ જશે દિલ ના રે ધબકારા
હો જીવ નથી દૂર થવાનો આ કરમે દાડો છે
જીવ નથી દૂર થવાનો આ કર્મે દાડો છે
કેમ રે ભૂલુ વાલમ તું મારા જીવ થી વાલો છે
હો યાદ રાખજે ગોરી તારુ ગોમડે પણ કોઈ છે
હો વળજે વાલી વેલી જોજે મોડુ ના રે થાય
જીરવાશે નઈ તારી જુદાઈ જીવ મારો લઈ જાય
હો ઓ આવુ ના રે બોલો વાલમ આંખ રડી જાય
તારી છુ ને તારી રેવાની તને કેમ ભૂલાય
હો ચમ રે વાલી તને મારા દુઃખ ના દેખાય છે
એકલો મને મેલી કેમ પરદેશ તું જાય છે
હો વળશું વેલા પાછા અમે મળશું વાલા તમને
વળશું વેલા પાછા અમે મળશું વાલા તમને
જોશો મારી વાટ રે વાલા ખાઈલો મારા હમ રે
હો જીવશુ તારી યાદ માં અમે વાલી તારા હમ રે
હો દલડે વાલમ તમને રાખ્યા વિહરાશે નઈ વ્હાલ રે

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon